________________
જ ૩૦૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન કર્શન પૂજન કથા વિશેષાંક છે કસાધુઓ ઠેરઠેર પ્રતિષ્ઠા પામશે :
* “ક્ષમાદિ ગુણરૂપ કમળથી અંક્તિ સંયમરૂપ જળથી પરિપૂર્ણ સારા કુંભની છે જેમ સારા સાધુઓ ચેડા જ થશે અને એમનું સ્થાન ખૂણામાં હશે જ્યારે આચાર્ય
અને ચારિત્રમાં શિથિલ મલિન કુંભ જેવા વેશધારી ઘણુ થશે. અને ઠેર ઠેર જોવા મળશે. સારા સાધુઓ સાથે મત્સરભાવથી વેશધારીઓ જ ઝગડતા રહેશે. છતાં લોકોમાં છે બંને ઝગડાખોર છે એવી છાપ ઊભી થશે અને એક કાળ એવો આવશે કે. કૃવૃષ્ટિથી પાગલ બનેલ પ્રજાની સાથે રાજાનેય પાગલતા સ્વીકારવી પડી એ રીત ગીતાર્થોને વર્તનથી છે વેશધારી જેવા થવાને અવસર આવશે.”
આ રીતે આઠેય સ્વપ્નનું ફળ વર્ણન ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખે સાંભળ્યા બાઢ પુણ્યાત્મા શ્રી પુણ્યપાલ મંડલેશે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. છ લીધેલાં વ્રતોનું ઉત્તમ પ્રકારે પાલન કરવા દ્વારા ઉત્તમ દશાને પામી, ક્ષપકશ્રેણી માંડી વિતરાગપણને પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પામી, એક આકિયસ્થાનકે આવી તે મહાત્મા મેક્ષે ગયા.
છે શાસન સમાચાર-શંખેશ્વર-અત્રે શ્રી હાલારી જૈન ધર્મશાળામાં પૂ. આ. શ્રી વિજય આ જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં લંડન શ્રી કેન્ટનહેર વેમ્બલી મિત્રમંડળ આરાધક ભાઈઓ ૪
શ્રી પરેશ શ્રી સુમિતાબેન શ્રી અનુપ શ્રી કામિનીબેન શ્રી અક્ષય કિરણ શ્રી ભાનુબેન શાંતિલાલ
શ્રી રાયશી સેજપાર શ્રી જ્યાબેન અમૃતલાલ જુઠાલાલ શ્રી મણિબેન કે. શાહ છેશ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ હ. દેવકુરબેન વી. એમ. શાહ શ્રી ચંદ્રકાબેન આર. કે શાહ આ ભાવિકો તરફથી શ્રી મોતીચંદ એસ. શાહ તથા શ્રી રતિલાલ ડી. ગુઢકાની છે
પ્રેરણાથી આસો માસની ઓળીનું આરાધન થયું. પુનમના અબેલ બ્રાઉન્સ ગ્રીન સત્સંગ મંડળના થયા. ૭૧ ઓળી થઈ દરરોજ લાણ થતી પારણા સુખરૂપ થયા
ચાર્તુમાસમાં ચતુર્વિધ સંઘમાં થયેલ તપસ્યાના અનુમઠના તથા પૂ. આ. ભ. શ્રી ? ૬ વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. ના સંયમજીવનની અનુમોઢનાર્થે તથા પૂ. સા. શ્રી
કૈવલ્યપ્રભાશ્રીજી મ, ના માસખમણ નિમિત્ત આ. સુ. ૧૦ થી ૧૫ પંચાનિકા મહાએ ત્સવ ઉજવાય દશમના સિદ્ધચક્રપૂજન શ્રી ધીરજલાલ લલુભાઈ બારભાયા કારીયાણી
વાળા તરફથી તથા સુ. ૧૧-૧૨ શાંતિસ્નાત્ર શ્રી ઝવેરચંદ જીવરાજ હ. શ્રીમતી વેલ૬ બેન ઝવેરચંદ તરફથી તથા સુદ ૧૩-૧૪ ૧૮ અભિષેક થયા સુદ ૧૫ શ્રી કેશરબેન જ દેપારભાઈ તરફથી વેઢનીય કર્મ પૂજા ભણાવાઈ વિધિ માટે જામનગરથી સુરેશભાઈ તથા જ શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ આવેલ.