________________
‘દના તિવ’સી’ : શ્રી જિનેશ્વરદેવનુ ઇન દુરિતના નાશ કરે છે.’ કેટલીક વસ્તુઓ જ એવા અચિન્ત્ય પ્રભાવવાળી હાય છે કે તેના દર્શીન વગેરેથી પણ અકલ્પ્ય ફળની પ્રાપ્તિ થાય છે. સ`સારના કોઇ પણ પદ્મામાં ખીજી ગમે તેટલી શક્તિ હશે, પરંતુ પાપને નાશ કરવાની શક્તિ તા નથી જ, દેવાધિદેવ શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શનમાં એવી તાકાત છે કે દન કરનારા લાયકજીવના પાપોના નાશ થઇ જાય. આજે લેાકેા અજ્ઞાનતાના કારણે ગમે તેના ઇન કરવા નીકળી પડે છે. તેએ કહે છે : 'મને તેા ફલાણા દેવ-દેવી ઉપર ભારે આસ્થા છે. તેના દર્શન કર્યા વિના હું પાણી પણ મેઢાંમાં ન નાંખું. જે દિવસે તેમના ક્રેન ન થાય તે સિ મારો ખરાબ જાય છે. આપણે તા ભાઇ, રાજ સમયસર તે તે દેવદેવીના દર્શન કરી જ લઇએ.' અજ્ઞાન લેાકેાની આ આસ્થા જોઇને તેઓ ઉપર યા આવે છે દુનિયાના લેાકેામાં તે આવી અજ્ઞાન-આસ્થા જેવા મળે જ છે પરંતુ જિનશાસનની પ્રાપ્તિ થયા પછી પણ શ્રી જિનેશ્વરદેવ સિવાયના બીજા
દેવ-દેવીએ
વિચાર
પૂ. સુબિરાજardi∞માજ
ક.
મા
પાછળ અજ્ઞાનશ્રધ્ધાથી કર્યા કરવાની કુટેવ, ઘણા જૈનેામાં પણ જોવા મળે ત્યારે દુઃખ થાય છે.
જિ ન દે શ ન થી સા મ્ય શૂ દ શ ન
જેએને સાચા દેવ ન મળ્યા હાય તેએ અન્ય દેવા પાછળ રખડયા કરે તે દયાપાત્ર ગણાય, પણ જેઓને દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવતની એાળખ થઈ ગઇ તેએ પણ શ્રી જિનેશ્વરદેવ સિવાય બીજા દેવ-દેવીએ પાછળ ફરતા થઇ જાય ત્યારે તેઓ દયાપાત્ર નહિ, દુર્ભાગ્યપાત્ર કહેવાય. જગતના બીજા દેવ-દેવીઓમાં દુનિયાની સુખ-સામગ્રી, ધન–સ...પત્તિ, રાજ્ય-સત્તા વગેરે આપવાની તાકાત હશે, દુ:ખા, કષ્ટા, ઉપાધિ દૂર કરવાની તાકાત પણ હશે પર`તુ પાપના નાશ કરવાના કે મેાક્ષ આપવાની તાકાત તેા નથી જ. દેવ-દેવીઓએ એકવાર દૂર કરેલા દુઃખ-દર્દી ફી પાછા આવે છે. તેઓએ આપેલી સ ́પત્તિ-સત્તા, સુખ, સામગ્રી પણ કાયમ ટકી રહેતી નથી, ચાલી જાય છે. એટલે વારવાર તેની દનાઢિ ઉપાસના કરવી, એનાથી દુઃખા દૂર થાય અને પાછા આવે, સુખા મળે અને પાછા ચાલી જાય :