________________
વર્ષ ૧૧ અક–૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૩૦૧
ઘેરી વળશે. એથી તુચ્છ મતિવાળા શ્રાવકેાને સિંહ જેવા સત્વવાળા સુસાધુઓતરા જેવા જણાશે. કટક જેવા વેશધારીઓ, સુવિદિત મુનિઓની વિહારભૂમિને સ્વાધીન કરી લેશે.”
સાધુએ કાકવૃત્તિના ધારક થશે :
“કાડા વાવડીમાં રમતા નથી, એમ ધૃષ્ટ સ્વભાવ ધરાવતા મુનિઓ ઘણું કરીને ધર્માથી હાવા છતાં પેાતાના સુંદર ગામાં નહિ વિચરે. પણ ઠગવામાં તત્પર, મૃગજળ જેવા, અન્ય ગચ્છય આચાર્યાદિની સાથે જડ આશય ધરાવતા એ મુનિઓ વિચરશે. આવી રીતે અને આવાઓની સાથે વિચરવુ' ચેાગ્ય નથી આવી હિતશિક્ષા આપનારાની સામે થઇને એ મુનિઓ કલહ કરશે.” શાસન સિ`હના કલેવર જેવુ થશે :
વિશિષ્ટ પ્રકારના જાતિ સ્મરણાઢિ જ્ઞાનથી રહિત સિ`હુ જેવા જિનમત, વિશિષ્ટ ધર્મ જ્ઞાતાઓથી રહિત ભરતક્ષેત્રરૂપ વનમાં વિનાશ પામશે. (એટલે પ્રભાવરહિત બનશે) સિંહના કલેવર જેવા પણ જિનમતને કુતીકિ રૂપ પશુઓ પરાભવ નહિ પમાડી શકે. પરંતુ શખમાં જ પેદા થયેલા કીડા જેવા અશુદ્ધ બુદ્ધિ ધરાવતા વેશધારી *સાધુએ જ જિનમતને ફારી ખાશે. એ વેશધારીઓને પણ પૂર્વ પ્રભાવના કારણે પશુ જેવા કુતી િકા પરાભવ નહિ પમાડી શકે.”
સુકુળામાં પ્રમી એ આછા પાકશે :
“સરેવરમાં સુવાસિત કમળા પેઢા થાય છે તેમ સારા કુળમાં પેઠા થયેલા જીવા ધાર્મિ હાવા જોઇએ. પરંતુ હવે આમ નહિ થાય, એટલે કે સુકુળમાં ધર્મીઓ ઓછા પાકશે. જે ધમી ઓ પાશે, એય ક્રુસ`ગના ભેાગ બનશે. કુદેશ અને કુકુળમાં પેઢા થયેલા ધીજના પણ ગામના ઉકરડે ઉગેલા કમળની જેમ ‘હીન’ ગણીને અનુપાદેય માનવામાં આવશે.”
કુપાત્રે કુદાન કરનારા વધતા જશે :
“જેમ કાઇ ખેડુત ફળ મેળવવા અખીજને ખીજ માનીને ઉખર ભૂમિમાં વાવે, તેમ કુપાત્રમાં અકલ્પ્ય-વસ્તુને પ્ય માનીને આપનારા દાતાઓ થશે. જેમ ધુણાક્ષર ન્યાયથી, એવા કાઇ સારા આશય વિના ખેડુત અખીજમાં રહેલ બીજનું સારી ભૂમિમાં વાવેતર કરે, એમ અજ્ઞાની શ્રાવકે અદૃષ્યની અંદર રહેલ કલ્પ્ય સુપાત્રમાં દાન કરનારા થશે.”