SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ આજથી લગભગ ૨૫૦૦ વર્ષો પૂર્વ અપાપાપુરીમાં અંતિમ દેશના સંભળાવીને છે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા. પ્રભુની છેલ્લી એ દેશન-સભામાં શ્રી પુણ્યપાલ રાજાએ પિતાને આવેલા આઠ ભયાનક સ્વપ્નાનું જે ભાવિફળ પૂછ્યું હું અને તેના જવાબમાં પ્રભુએ જે ભાવિ ભાખ્યું, એ દીપાવલી ક૯૫ તેમજ શ્રી ત્રિપષ્ટિ છે છે શલાકા પુરૂષ ચરિત્રમાં સંકલિત છે, આ આઠ સ્વપ્નમાં પ્રથમ સ્વપ્નમાં હસ્તી, બીજામાં જ જ કપિ, ત્રીજામાં લીરવૃષ, ચોથામાં કાગડે, પાંચમામાં સિંહ, છઠ્ઠામાં કમળ. સામામાં જ બીજ અને આઠમા સ્વપ્નમાં કુંભ એમ આઠ વસ્તુઓનાં આઠ સ્વપ્નાં પુણ્ય પાલે જોયા છે. ૨ હસ્તી સ્વપ્નનું ફળ ફરમાવતાં ભગવાને જે કહ્યું તેનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ છે આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે, by yyyy કન :: # વીર ભિનીતમ દેવાના છે – પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા exજwood છેશ્રાવકે હાથી જેવા થશે : “હાથી જેવા વિવેક હોવા છતાં પણ શ્રાવકે હવે પછી ક્ષણિક રૂઢિ સુખ ધરાથતા ધરાવતા ઘરમાં જ લુબ્ધ બનીને વસશે, દુઃખ-રિદ્રતા, શત્રુ રાજ્યના આક્રમણ , ૬ જેવા ભયે ઉપસ્થિત થવા છતાં શ્રાવકે સંયમને સ્વીકાર નહિ કરે, અને સ્વીકાર કરશે જ છે તેય કુસંગના દેથી દીક્ષાને ત્યાગ કરશે. કુસંગમાં પણ સંયમવ્રતનું સુ દર પાલન ન કરનાર વિરલા જ નીકળશે.” સાધુએ ચંચળ અને નિ:સત્વ થશે : ગચ્છમાં રહેલા આઢિ સાધુએ પ્રાયઃ કરીને વાંકરાની જેમ ચંચળ. પરિણામજ વાળા, અદ્રશ્ય સત્ત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. એટલું જ નહિ, તે ધર્મમાં છે રહેલા બીજા લોકેને અધર્મ માગે ચડાવશે. ધર્મની પ્રવૃત્તિમાં તત્પર રહેનારા તો વિ 2 વિરલા જ નીકળશે. ઘર્મમાં અપ્રમાદી હિત બુદ્ધિથી ધર્મમાં શિથિલ બનેલાને શિખા- છે ઈ મણ આપશે તે ગામડામાં રહેલા શહેરીજનની ગામડિયા લેકે મશ્કરી કરે. એમ આ શિથિલાચારીઓ એ અપ્રમાઢીને ઉપહાસ કરશે. આ રીતે પ્રવચન–શાસનની હવે પછી શું છે અવજ્ઞા થશે.” ૨ દાતાએ વેશધારીઓથી ઘેરાશે : “સારા ક્ષેત્રમાં દાન કરનારા શાસનના ભકત વા એશ્રાવકને, વેશધારી વંચકે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy