________________
૬. ૨૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે અને શ્રી જિનની આજ્ઞાને અજાણતાં પણ વિરોધ કરશે, તે તેને તમારે માટે અનંત છે. ૨ કાળ સુધી મનુષ્યજન્મની પ્રાપ્તિને દુર્લભ બનાવી દેશે. મનુષ્યજન્મને અને તેય છે આ દેશાદિ સામગ્રીએ સહિત પામ્યા પછી, આવી ભૂલ થાય ખરી ? અને આવી છે જ ભૂલ કોઈ કરતું હોય, તે અવસર મળે અમે ચેતવણી આપીએ નહિ તે એ ચાલી જ છે શકે ખરૂં? છે. અનંત ઉપકારી મહાપુરૂષ જે મનુષ્યત્વને રત્નત્રયીના ભાજન તરીકે ઓળખાવે છે છે છે, તેને પામીને જે કોઈ તેની વિરાધના કરે, તેની ગતિ ક્યી થાય? અહીંથી મરીને જ છે એ ક્યાં જાય ? એ જીવ દેવલોકમાં જાય? એ જીવ જે કઈ તપ વગેરેના કારણે જ દેવલોકમાં પણ જાય છે, તે એ દેવકનેય બગાડે છે. એ સદગતિને પણ પોતાને માટે જ ૨ દુર્ગતિ રૂપ બનાવી દે છે. એવા એને માટે તે દેવગતિમાંય દુર્ગતિ રાખવી પડી છે. જે છે દેવગતિમાં પણ એને તુચ્છ સ્થાન જ મળે છે અને એ એમાં પણ અતિ આસક્ત બનીને જ દેવગતિ પછી તિર્યંચગતિમાં ચાલ્યા જાય છે. તિર્યચપણમાં અને કાળ પણ પસાર દિ કરી શકાય છે. માટે મારી તમને ભલામણ છે કે–તમે આવી કઈ ભૂલ આટલું ? છે પામ્યા પછી તે કરશે જ નહિ. જ તમે વિચાર કરો કે તમે એક શ્રી જિનના શાસનની નિકટમાં આવી પહયા છે જ છે. શ્રી જિનનું દર્શન, વંદન અને પૂજન કરવાની તમને ઘણી સુંદર સામગ્રી પ્રાપ્ત છે છે થઈ છે તમે પથારીમાંથી ઉઠે, બહાર નીકળો, નજર કરે અને શ્રી જિનમંદિરનું શિખર
દેખાય, એવું તે આ સ્થાન છે. સાધુ-સાધ્વીનાં પણ તમે કરવાને છે કે ન ઇરછો તે છે છે પણ તમને દર્શન થયા વિના રહે નહિ. અને સાધર્મિક ભાઇ-બેને પણ તને વારંવાર જેવાને મળે. આવું સુંદર સ્થાન તમને મળ્યું છે, એટલે તમે બહુ ભા યશાળી છે.
આની તમે આરાધના કરી શકે તે બહુ ઉત્તમ વાત છે, પણ કદાચ તમે ૬ ીિ આરાધના ન પણ કરી શકે તેય તમે વિરાધના તે ભૂલેચૂકેય ન કરે એની આજના છે છે કાળમાં તમારે ખાસ તકેદારી રાખવા જેવી છે. તમને મળેલ મનુષ્યજન્મ બગડે નહિ જ છે એ માટે આ વાત છે. શ્રી જિનની, શ્રી જિને કહેલી રત્નત્રયીનું પાલન કરનારની, ૬ શ્રી જિને કહેલી રત્નત્રયીને પામવાને માટે શ્રી જિનદર્શનાદિ ધર્માનુષ્ઠાનોની આચરણ છે. છે કરનારાઓની અને શ્રી જિનાજ્ઞાની તમે સેવા ન કરી શકે તે ય એ સેવાને તમને આ
લાભ મળે એ માટે એ સેવા કરનારની સેવામાં તમે તન-મન-ધનને ખર્ચવાનો જ આ પ્રયત્ન કરે, તે પણ તમે તમને મળેલા મનુષ્યજન્મની સફળતા સાધી શકે અને જે ૨ તમારે માટે ફરીથી મનુષ્યજન્મને સુલભ બનાવી શકે.