________________
-
છ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
| ઃ ૨૮૯ છે. છે આ બંધનમાં હું પડી છું, તે તું મને છોડાવ અને તારા જીવરક્ષાના કાર્યમાં હું જ છે તને હવે સહાય કરીશ. પિતાની કુળદેવી પાસેથી આ પ્રમાણેની કબૂલાત લઈને અને આ દિ આચાર્ય ભગવાનને વિનંતિ કરીને, શ્રી કુમારપાળ મહારાજાએ એ દેવીને બંધનછે મુક્ત કરવી. આ સેવા કરો કે ન થાય તે સેવા કરનારની અનુમોદના કરે ? " ( શ્રી કુમારપાળને શ્રી જિનધની પ્રાપ્તિ કુળપરંપરાથી થઈ નહોતી. એ તે જ
નવા ધર્મ પામેલા હતા અને તે પણ ઘણી મોટી ઉમ્મરે ! તમે તે આ બધું જન્મથી છે ૪ પામેલા છે ? તમને તે તમારા પુણ્ય કુળ જ એવું મળી ગયું કે તમને શ્રી જિન છે તે સિવાયના કાને પણ દેવાધિદેવ તરીકે પૂજવાનું, શ્રી જિનની આજ્ઞાને અનુસરે છે સંસારને તજને સંયમજીવનને જવનારા ગુરૂઓ સિવાયના ગુરૂઓની સેવાનું અને ૨ શ્રી જિને કહેલા ધર્મ સિવાયના ધર્મને માનવાનું મન ન થાય, તે એમાં આશ્ચર્યું છે ગણાય નહિ. તમને તે એવી સામગ્રી મળી છે કે–તમે શ્રી જિનના સાધુઓને અને આ ( શ્રી જિને કહેલા ઘર્મને બહુ સહેલાઈથી સમર્પિત બની શકે,
- તમને એમ જ થાય કે-એક માત્ર રત્નત્રયી સિવાયનો કોઈ ધર્મ અમારે માટે છે જ આરાધ્ય નથી અને આ જીવનમાં અમે ભગવાને કહેલા રત્નત્રયી રૂ૫ ધર્મને જ માત્ર છે હું આચરનારા બનીએ, એમાં અમને આ બધું જે કાંઈ મળ્યું છે એની
ખરેખરી સાર્થક્તા છે. આટલું છતાં પણ માનો કે- તમારાથી કોઈ પણ કિ. જ કારણસર શ્રી જિને કહેલા ધર્મની આરાધના બનતી નથી, શ્રી જિનની છે
સેવા પણ તમે યશ્ચિતપણે કરી શકતા નથી, સાધુ અને સાધ્વીની વૈયાવચ પણ તમારાથી થઈ શકતી નથી, તે પણ કે શ્રી જિને કહેલા ધર્મની આરાધના કરતા હોય, શ્રી જિનની આજ્ઞાનું પાલન તથા રક્ષણ આદિ માટે તત્પર છે રહેતા હોય, શ્રી જિનની સેવા આદરપૂર્વક કરતા હોય, સાધુપણાને પાળવામાં ઉદ્યમશીલ છે
હોય અને જે કોઈ ધર્મ હોય તેને બને તેટલા પ્રકારે મદ્રઢ રૂ૫ થવાની જેમની જ જ તમન્ના હોય, એમની તમારે તમારાથી બને તે સેવા કરવી, નહિ તે અનુમેહના દ
તે જરૂર કરવી અને કમથી કમ એનાથી વિરૂદ્ધ કાંઈ પણ થઈ જાય નહિ એની કાળજી છે છે તે જરૂર રાખવી. ? આરાધના ન કરી શકે તેય વિરાધનાથી બચજો ! છે આટલું પણ તમે જે આ અતિ દુર્લભ એવા મનુષ્યજન્મને પામીને નહિ કરી છે શકે અને ભોગકર્મ તથા પાપકર્મમાં રત રહેવા સાથે શ્રી જિન, શ્રી જિનના સાધુ હ