SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૮૮ : : શ્રી જેનું શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ મળવાનું બાકી છે, કે જેથી હું જીવવાને લેભ કરીને જીવહિંસા નહિ કરવાના મારા જ કે વ્રતને છડું? મેં શ્રી જિન દેવની આરાધના કરી છે, શ્રી હેમચન્દ્રસૂરિજી મ. જેવા છે ૯ ગુરૂને સેવ્યા છે અને એમણે બતાવેલા કયા ધર્મને યથાશય આચર્યો છે. એટલે મરણથી છે જ હું ડરતે નથી મરણથી તે પાપી ડરે. માટે તું જેમ બને તેમ જલદીથી પણ અતિ ગુણપણે ચિતાની વ્યવસ્થા કર, કે જેથી હું ઝટ સળગી મરું ! આ સાંભળીને, શ્રી ઉદયન ચૂપ થઈ જાય છે. પણ હવે ચિન્તા પાર વિનાની ૨ ૨ છે. એટલે જાણે છે ઉપાય અજમાવતા હોય તેમ મંત્રીશ્વર શ્રી કુમારપાળને કહે છે જે છે કે હું એક વાર ગુરૂ મ. પાસે જઈ આવું અને એમને પૂછી આવું. એમને આદેશ તે જ જ મારે પણ પ્રમાણ છે અને આપને પણ પ્રમાણ છે. છે. શ્રી કુમારપાળે એ બાબતમાં નિષેધ કર્યો નહિ અને મંત્રીશ્વર પરમ ઉપકારી ? ૬ આચાર્ય ભગવાન શ્રીમદ હેમચન્દ્રસૂરીશ્વરજી માની પાસે પહોંચ્યા. શ્રી કુમારપાળની મકકમતાને જાણીને તમને પણ એમ થાય છે ને કે-ધર્મના છે છે પાલનમાં આવી મકકમતા હેવી જોઈએ? આવા વખતે આટલા મકકમ કોણ રહી શકે ? દેવ-ગુરૂ-ધર્મને જે સમર્પિત હેય તે કે બીજા? અને, જેઓ ધર્મના શણે મકકમ ૬ ૬ રહે છે તેમનું ભલું કર્યા વિના ધમ રહેતું જ નથી. આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સૂ. મ. એ મંત્રીશ્વર શ્રી ઉદયન પાસેથી છે છે હકીકત સાંભળી લીધી. તેમણે મંત્રીશ્વર પાસે તરત જ ઉષ્ણ જળ મંગાવ્યું અને તે આ જળ સૂરિમંરાથી અભિમંત્રિત કરીને શ્રી ઉદયનને પાછું આપ્યું. એ જળ લઈને મંત્રી છે ૬ વર પાછા શ્રી કુમારપાળ મહારાજાની પાસે આવ્યા અને એ જળના પ્રયોગથી જેત- જ છે જેનામાં શ્રી કુમારપાળનું શરીર ની રેગી બની ગયું. એટલું જ નહિ પણ શ્રી જ એ કુમારપાળનું શરીર દેદીપ્યમાન કાન્તિવાળું બની ગયું. આ જોઈને શ્રી કુમારપાળને ભારે જ આનંદ થયો. ગુરૂકૃપાને અને શ્રી જિનશાસનના મહિમાને જ એમને વિચાર આવ્યો. ૨ ક રાત્રિ વીતી અને સવાર થયું એટલે તરત જ પોતાના સામંતાદિ પરિવારને આ છે સાથે લઈને શ્રી કુમારપાળ ગુરૂવંશનાર્થે નીકળ્યા. જે ધર્મશાળામાં પરમ ઉપકારી આ. જ ભગવાન શ્રીમદ હેમચંદ્ર સૂ. મ. વિરાજમાન હતા, તે ધર્મશાળાએ પહોંચતાં શ્રી $િ જ કુમારપાળે એક સ્ત્રીને કરૂણ સ્વરે રડતી સાંભળી. તેમણે જોયું તે તે રાતવાળી રે છે કટેશ્વરી દેવી જ હતી અને તેણને થાંભલે બાંધી દીધેલી જણાતી હતી. છૂટવાને તે છે એ વલખાં મારતી હતી અને છૂટવાને કઈ ઉપાય કારગત નીવડત નહોતે તેથી રૂદન જ કરતી હતી. શ્રી કુમારપાળને જોતાં જ તેણીએ કહ્યું કે રાજન્ ! ગુરૂદેવના મરાપ્રયોગથી ક .
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy