________________
P
3
વર્ષ-૧૦ અંક–૧૩ | ૧૪ : તા. ૩-૧૧-૯૮
•
: ૨૮૭
.
I
અને જોઈ મંત્રીશ્વરની હાલત તે વાથી હણાયા જેવી થઈ જવા પામે છે. કાંઈ બેલી શકવા જેગી સ્થિતિમાં પણ એ રહ્યા નથી. એ વખતે શ્રી કુમારપાળ મંત્રીશ્વર છું ૨ ઉઢયનને કહે છે કે આમ ગભરાઈ-શું જાય છે ? આટલું થયું એમાં થઈ શું ગયું છે? 2 છે મને આ કોઢ વ્યાપી ગયો છે એ વગેરેથી જરાય દુઃખ થતું નથી. મને જે દુઃખ થાય છે
છે તે એ વાતનું થાય છે કે જૈન ધર્મને મારે નિમિત્તે લાંછન લાગશે. મને આ રોગ છે થયાનું જાણીને ઈતરો કહેશે કે–રાજાને જેન ધર્મના સ્વીકારનું ફળ અહીં ને અહીં મળી ગયું! જે કોઈ પાતપિતાના કુળક્રમથી ચાલ્યા આવતા ધર્મને તજીને અન્ય ધર્મને સ્વીકારશે, તે રાજા કુમારપાળની માફક આ લોકમાં પણ કષ્ટપાત્ર થશે, એવું લોકમાં બેલાશે.
" શ્રી જિન ધર્મના શ્રેષી લેકે આ તકનો લાભ લઈને શ્રી જિનધર્મની નિંદા કર્યા છે. વિના રહેશે નહિ અને એજ વાત મને મારા હૈયામાં સાલી રહી છે. એને ઉપાય મેં આ વિચારી રાખ્યો છે અને એ ઉપાયને અમલ કરવાને માટે જ મેં તને અત્યારે બેલાવ્યો છે છે છે. સવાર થાય ને લેક આમાંનું કાંઈ પણ જાણે તે પહેલાં સળગી મરવાની મારી ઇચ્છા ર છે. હું અહી બળી મરવાને ઇચ્છતા નથી પણ ક્યાંક બહાર જઈને બળી મરવાને છે ઈચ્છું છું. એટલે હું ક્યાં ગયે ને મને શું થયું તેની કોઈને પણ કશી જ ખબર પડે
નહિ. હવે તે મારો આ જ નિર્ણય છે અને તેને અમલ કરવાને માટે જ મેં તને બેલાવ્યો છે.
, . આ સાંભળીને શ્રી ઉદયન મંત્રી વળી ભારે વિમાસણમાં પડી જાય છે. એ છે વિમાસણથી એમનું મન પણ ડગી જાય છે. એમને એમ થઈ જાય છે કે શ્રી જિનજ શાસનને પ્રભાવક રાજા આમ મરે, તે કરતાં તે દેવીને જીવોને ભેગ દઈ દઈને પણ ૨ એ જીવી જાય એ જ સારું છે. આથી મંત્રીશ્વર શ્રી કુમારપાળને એવી વિનંતી પણ છે કરે છે. અને સમજાવે છે કે-જીવતે નર ભદ્રા પામે. શરીર, એ ધર્મનું આદ્ય સાધન છે એમ પણ કહે છે. અને આત્મરક્ષા માટે આવી જીવહિંસા કરી લેવાનો અપવા
સેવી લેવામાં વાંધો નથી એમેય સમજાવવા મથે છે. ' હું મંત્રી વરની એ વાતને સાંભળી લઈને શ્રી કુમારપાળ જવાબમાં કહે છે કે તું શું
ગમે તેવો તેય જાતને તે વાણિયો જ ને? એક તે વાણિયામાં સત્ત્વ હોય નહિ છે.
અને તું તે પાછો મારા પ્રત્યે ભક્તિવેલ. એથી જ તું મને આવી ખોટી સલાહ ક આપે છે. આ દેહ તે ભવે ભવે મળશે, પણ શ્રી જિને કહેલું યાનું વ્રત ફરી ફરી છે
નહિ મળે. જમણાં હું ભેગ આપું ને પછી કયા પળાવી શકીશ, એમ? અને, મને શું ?