________________
છે૨૮૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે. જ દેવીએ આ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શ્રી કુમારપાળ દેવીને કહ્યું છે છે કે-હે કુળદેવિ ! દેવી તે માતા કહેવાય, જગતની માતા કહેવાય. એ વર્ગપિતાના છે જ કોઈ સંતાનનો વધ ઇચ્છે ખરી ? અને જ્યારે મેં અને મારા પૂર્વજોએ પહેલ જીવવધ , ર કર્યો ત્યારે અમે ધર્મતત્વના જાણકાર નહિ હતા. હવે તે હું ધર્મતત્વને જાણનારો છે છે બન્યો છું. એટલે હું એને હણીશ નહિ! ઊલટું, પૂર્વે મેં ને મારા પૂર્વજોએ જે જ જીવહિંસા કરી, તે પણ મારા અંતઃકરણને અત્યારે કોરે છે. દેવિ ! હું તે તને પણ હું કહું છું કે તારે આમ જીવહિંસા કરાવવી એ તને શોભતું નથી. દેવ-દેવી તે દયાળુ જ છે હેય. તેથી જો તું ખરેખર જ મારી કુળદેવી હોય, તે તું મને જીવેની દયા કરવામાં છે છે સહાય કર. મેં તને જે સાત્વિક ભોગ ધર્યો છે તેનાથી તું તુષ્ટ થા. નહિ તે હું જ તે કોઈ પણ જીવને નહિ જ હણે એ નક્કી વાત છે. ' . .
મહારાજા કુમારપાળ જેમ જેમ બધે જતા હતા, તેમ તેમ દેવીને કોપ વધે જ જ જેતે હતે. દેવીએ માન્યું કે-અને શિક્ષા કર્યા વિના આ માનશે નહિ. આથી દેવીએ એવું કહ્યું કે શ્રી કુમારપાળના શરીરમાં ભયંકર કોઢ રેગ એકદમ વ્યાપ્ત થઈ જ જાય અને એમ કરીને દેવી અન્તર્ધાન થઈ ગઈ. દિ દેવીના ગયા પછી શ્રી કુમારપાળે જોયું તે જણાવ્યુ કે-પિતાનું આ શરીર જ વિ વહેતા કોઢથી વ્યાપ્ત બની ગયું છે. એ વખતે પણ એમને શો વિચાર આવે છે, એ જ છે જાણે છે? એમને આનંદ થયો છે પણ શોક નથી થયો. દેવીના કોપ સામે પણ શિ
પોતે જીવ હિંસા નહિ કરવાના નિર્ણયમાં મક્કમ રહ્યા, તેને એમને આનંદ છે. જે હું એટલું જ નહિ, પણ આ નિમિતે વિચાર કરતાં એમના હૈયામાં આખાય સંસાર છે ઉપર અને પિતાના શરીર પણ વૈરાગ્ય પિઝા થઈ જાય છે. એમને શરીરનો ને રાજયનો
માહ સતાવી શકતું નથી. ધર્મની રક્ષા માટે એ સર્વ કાંઈ કરી છૂટવાને માટે તૈયાર 5 થઈ જાય છે. એમને થાય છે કે-આ રોગ એ મારા પૂર્વકૃત કર્મનું ફળ છે અને પ્રાણી છે માત્રને પોતપોતાનું કર્મ અવશ્ય ભોગવવું પડે છે.
- આમ એ વિચાર કરે છે, પણ એ વખતે એમને એક બીજો વિચાર આવે છે. જ મારા આ કર્મોઢય નિમિતે શ્રી જિનને ધર્મ નિન્જાવા પામે નહિ, એની એમને ચિંતા કે થાય છે. એટલે તરત જ શ્રી કુમારપાળ પોતાના વિશ્વાસુ અને શ્રી જિન ધર્મના રાગી ૨ શ્રી ઉદયન મંત્રીને પોતાની પાસે તેડાવી લે છે.
- મંત્રીશ્વર ઉદયન આવી પહોંચતાની સાથે જ શ્રી કુમારપાળ તેમને કુળદેવી જ છે આવીને જે કાંઈ કરી ગઈ છે તે કહે છે અને પિતાનું શરીર બતાવે છે. એ સાંભળીને ૨