________________
: ૨૯૧
૬ વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ : ૬ વગર મને બચવું પડે તેમ હયાને સમજાવજે :
શ્રી વિનના દર્શન-વંદનાદિની યાત્રાને આ ઉત્સવ છે. આ નિમિત્તે અમને એ ઘણા નવાઓનાં પણ મુખ દર્શન થવાનાં, ઘણું અજાણ્યા સાથે વાત કરવાને જ અવસર આવવા. તમે મળે અને અમને બેલવાની તક મળે, પછી અમે તમને કહેવા છે જોગુ કહ્યા વિના રહીએ ખરા? એમાં ઘણાને પિતાને ખ્યાલ આવી જાય. ઘણા જ માર્ગવિમુખ મેટી માર્ગ સન્મુખ બની જાય.
આ તે બહુ મજેનું શહેર છે. આ પ્રસંગ હોય ત્યારે ધમ ન કરવો હોય છે છે તેય રિવાજ એવો કે– આવા પ્રસંગે કાંઈક કરવું પડે. જ્યારે શરમ-ધરમે પણ રિ
કરવું જ પડે તેમ હોય, તે જે કરવું તે પૂરા ઉલાસથી શું કામ નહિ કરવું? શુ
કરવું પડે ને લાભ મળે નહિ, એ ડહાપણ છે? એવા પણ છે કે-જેમને એમ થાય છે છે કે આવી યાત્રા આપણી પોળમાં આવે અને આપણે આગેવાન ધનિક ગણાઈએ, છે. તે કાંઈ કર્યા વિના ચાલે? એવા ધન ખર્ચે ખરા, પણ ધનને મેવું કરીને ખચે છે છે એટલે રસ શે આવે ? ધન ખર્ચાય ને ઉપરથી પાપ બંધાય એવું નહિ થવું જોઈએ. ર આ અવસરે એક એ સૂચના કરવા જેવી લાગે છે કે–પળમાં વસતા સુખી છે આ માણસેએ એવી રીતિએ સમજી અને વતી લેવું જોઈએ કે જેથી પોળમાં વસનારાજ એમાંના જેમની શક્તિ ન હોય એમના ઉપર બેજો આવે નહિ. આવા પ્રસંગોએ તે જ સુખી માણસને કદાચ ધન ખર્ચવાનું મન ન થાય તોય મનને કાઠું કરીને પણ છે
તેમણે ખર્ચવું જોઈએ અને વિચારવું જોઈએ કે–આમ તે મારાથી સારા માર્ગે ધન છે છે ખર્ચાત નહિ. પણ સારું થયું કે આ અવસર આવ્યો અને ધન ખર્ચવાને પ્રસંગ ૨ પ્રાપ્ત થયું. આવા પ્રસંગે મન ઉપર બળાત્કાર કરીને પણ હું ખર્ચ, કે જેથી મન કુણું બને. આવા વિચાર કરવાથી પણ પાપની જગ્યાએ પુણ્ય બંધાશે.'
બુદ્ધ ભગવાનના કલ્યાણકાદિના પ્રસંગમાં પણ શું બને છે? બધા દે કાંઇ જ છે ભગવાન પ્રત્યેની ભક્તિથી જ આવતા નથી. ઉજવણી આદિ માટે ભગવાન પ્રત્યેની છે
ભકિતથી આવનારા જેમ હોય છે તેમ ઈન્દ્રાદિની આજ્ઞાથી આવનારા પણ હોય છે. એ કેટલાક એવા પણ હોય છે કે જે આજ્ઞાને ઘેાળી પીએ એવા હોય પણ બાયડીના- જ છે દેવીના ધક્કા માર્યા આવે અને કેટલાક મિત્રથી પ્રેરાયા થકા આવે. આવું દેવલોકમાં છે પણ બને છે, તો અહીં આવું ન બને? આવું બને તે પણ આવનારે પોતાના 4 ન આવવાને લાભ માં લઈ લેતાં શીખવું જોઈએ. વગર મને ખર્ચવું પડે તોય હૈયાને છે ? સમજાવજો કે- નસીબદાર છું કે એવા સારા કુળમાં અને સારા સ્થાનમાં હું જ