________________
છે. ૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) આજના કાળની વિષમતા એ છે કે, સત્યની બાબતમાં સજજનોમાં મતભેઢ જ છે અને અસત્યની બાબતમાં દુર્જને સુસંગઠિત છે તેવા કપરાકાળમાં જ્યારે સત્યની છે. જ મશાનયાત્રા નીકળતી હોય ત્યારે પણ પ્રભુપ્રણીત સત્ય સિદ્ધાંતને, લેકટેરીમાં તણાયા છે છે વિના નિર્ભયપણે સામને-મક્કમ પ્રતિકાર કરી, સત્ય સિદ્ધાન્તનો વિજય વાવટ છે. જગતમાં અણનમ વહેતે રાખવાનું પુણ્યશ્રેય આ જ પુણ્યપુરૂષને શિરે છે.
પરમ સત્ય મતના જ આરાધક, રક્ષક અને પ્રચારક એવા આ મહાપુરૂષની ૨ દૃષ્ટિની વિશાળતા, અનુપમ વિચારોની ઉગ્રતા, આઠના મૂલ્યોની જાળવણી અને ૨ પ્રકૃષ્ટ પ્રજ્ઞાથી અનેક જીવને જે લાભ થયો છે, જે ઉપકાર કર્યો છે તેને સજજને
ક્યારેય ભૂલી નહિ શકે. તેમાંય અર્થ-કામની લાલસાથી ઓતપ્રેત જડવાઢના જમાનામાં કે નિર્ભય-નીડરપણે મોક્ષમાર્ગની મને હર પ્રરૂપણ કરી, ત્યાગમાર્ગનું સચોટ પ્રતિપાઠન
કરી, વિરોધીઓના મસ્તક ડોલાવનારા હયા હલાવનારા આ જ પુણ્યપુરૂષ આ વિશમી આ સદીના ધર્મશ્રધ્ધા પ્રત્યે ડગમગતા જમાનામાં જૈન સમાજના-શાસનના સાચા * સ્તંભરૂપ હતા.
“ચઈજજ દેહ, ન તુ ધમ્મસાસણમ” એજ જેઓને નાભિનાદ હતું જેથી જેમનું છે ર જીવન મહાન હતું, જેમનું વ્યક્તિત્વ પણ મહાન હતું. જેમના ગુણો તો અતિ છે મહાન હતા અને વાણી પણ મહાન હતી.
“સાચને પડખે રહીને ઝુઝતા આપણે પળવાર પણ ખસવું નથી,
સંકટ દુઃખ પધારે સ્વાગત , લેશ પણ આ માર્ગથી ખસવું નથી.'
આ ભાવના તે એવી અસ્થિમજજા હતી અને બહુબહુવિધવિશેષણગ્રાફિક્યાવસ્તુબેધશકિત” રૂપ નિર્મલ પ્રજ્ઞાને, શાસ્ત્રાથી એવી પરિકર્મિત બનાવી હતી કે જેથી છે. જે પણ વિષયનું પ્રતિપાદન કરે તે શ્રોતાઓને સટ, હૃદયંગમ બની જતું. એક્ષ- ૨ આ માર્ગનું તેમના શ્રીમુખેથી પાન કરવા ભાવિકે દૂર-સુદૂરથી દેડયા આવતા મેક્ષિપ્રધાન છે
એવું આ શ્રી જેનશાસન છે. આત્માની સ્વાભાવિક મેક્ષ સ્વરૂપ અવસ્થાને પેઢા કરવા છે માટે જ જે શાસનની સ્થાપના શ્રી તીર્થંકર પરમાત્માએ કરે છે, જે શાને ફરમાવેલી છે એ સઘળીય ક્રિયાઓ-સઘળાંય અનુષ્કાને એક માત્ર આત્માની મુક્તિને માટે જ કરવાના ત્ર
છે–આ વાત સર્વમાન્ય અને ગ્રાહ્ય હોવા છતાં પણ સ્વયં વર્ષો સુધી તેવી પ્રરુ પણ છે કરનારા પણ દેશ-કાળને નામે, જમાનાવાઢના વહેતા પ્રવાહમાં તણાઈને, શાસનના છે અધિકૃત પ8 ઉપર વિરાજેલાએ પણ મેક્ષને ગૌણ બનાવે, “મેક્ષ માર્ગાનુસારી દેશનાને, જિ.
પાપદેશના” કહે, ત્યારે સજજનોને ખેઢ થાય તે સહજ છે. શાસન-સંસ્કૃતિની રક્ષાના