________________
જૈન શાસનના સાચા મરજીવા સમાન છે : સાત્વિક શિરોમણિ, તુને અગણિત પ્રણુમ :
–શ્રી ગુણદશી
[ ખમીરવંતી ખુમારી અને સાત્વિક્તાના સ્વામી સમાન, શ્રી જૈન શાસનના આ આ અણનમ મરજીવા સમાન યુગપુરૂષની આછેરી ઝલક કરાવી, ભેળા અને ભદ્રિક લોકો આ જ શાસ્ત્રના નામે શાસ્ત્રભાસ કરનારાથી ભરમાય નહિ અને સન્માર્ગમાં સ્થિર જ બને તે ટુંકે નમ્ર પ્રયાસ આ લેખમાં કરાયેલ છે. વાચકને પણ માર્ગસ્થ બનાવવા ર સાથે મોક્ષની જ પ્રીતિ કરનારે બનશે તેવી ભાવના. –સંપા.) ૨ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ મોક્ષમાર્ગ સ્વરૂપ સ્થાપેલું આ - શ્રી જૈન શાસન' જગતમાં સઢાય જયવંતુ વતે છે. તે શાસનને જગતમાં જયવંતુ
રાખવામાં વિહિત પુણ્યનામધેય એવા પૂ. આચાર્ય ભગવંતાદિ મુનિવરોને અમૂલ્ય છે છે ફાળો છે. જે એએ પોતાના જીવના જોખમે પણ આ શાસનને કાલીમા ન લાગી જાય છે
અને શાસનની શાન વધે તેવા જ પ્રયત્નો કર્યા છે-કરી પણ રહ્યા છે. હંમેશા ગ્રહણ
પણ સૂર્ય કે ચંદ્રને જ લાગે પણ ગ્રહ-નક્ષત્ર કે તારાને ન લાગે, તેની જેમ સત્ય ર. જ શાસનને જ કલંક્તિ કરવાના પ્રયત્નો અણસમજુ, અજ્ઞાનીઓ કે સત્યનું તેજ નહિ છે ૨ ખમી શકનારા તરફથી થાય તે સહજ છે. છતાં પણ પ્રાણને હોડમાં મૂકનારા પર છે મરજીવાઓને જેમ શાસનના મરજીવાઓને પણ તોટે નથી. શાસનની શાન જાળવવા જ જેઓ સંઘને તે મકકમતાથી સચોટ સામનો કરે છે, આક્રમણથી જરાય ચલિત થતા હું નથી અને ભગવાનના શાસનના સત્યસિદ્ધાતોની પ્રરૂપણ અને પ્રચાર જગતભરમાં કરે
છે, અંગત આક્ષેપથી જરાપણ ડર્યા વિના જેઓના ગુણગાન ગાતાં જીભ થાકતી નથી છે પણ વધુ ઉ-લસિત બને છે અને જેમની જીવનકથા સુણતાં કાન પવિત્ર બને છે, શરીર શું કે માંચિત બને છે.
આવા જ એક સુવિહિત શિરોમણિ, સાઢા વાચસ્પતિ, સિદ્ધાંતવાગીશ, જે છે ૨ શાસનના સુસફળ-સમર્થ સુકાની થઈ ગયા, જેઓને વર્તમાનને મોટોભાગ સારી રીતે છે જાણે છે, જે મની નામનાથી સુપરિચિત છે. “રામવિજયજીના હુલામણા નામથી જગત જ
વિખ્યાતિને વરેલા પૂ. આ.દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મહારાજાધિરાજના નામે જેન– ૨ ૨ જૈનેતર જગતમાં વિરલવિભૂતિની વિખ્યાતિ મેળવી, શ્રી જૈન શાસનની અનુપમ રક્ષા આ આરાધના અને પ્રભાવના કરી ગયા.