________________
ક
વર્ષ ૧૧ રાક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
: ૨૫
નામે આરંભ- સમારંભની ય અનુમેહના કરનારાઓને આવા પુણ્યપુરૂષ આંખના કણાની જેમ ખુંચે તે સહજ છે. - ઈર્ષ્યા, અસૂયા, તેજોષથી પીડાતા આત્માઓ જ્યારે વિવેક પણ વીસરી જાય છે ? ૨ અને અણછાજતા, મનઘડંત આક્ષેપોનો મારો ચલાવે છે ત્યારે તે એની દયા જ ખાવી છે. પડે છે આ પૂ.શ્રીજીની પ્રરૂપણને સમજ્યા વિના કે સમજવા પ્રયત્ન કર્યા વિના, પૂ.શ્રીજીને જ સમજાવવાનો પ્રયત્ન કરનારા ખરેખર ઉંધા માર્ગે ચઢી પોતાના જીવનની ૨ બરબાદી સાથે અનેકના જીવનની બરબાદી કરનારા છે.
ખરેખર ‘તવાવલેકની સમીક્ષાના નામે ભોળા અને ભદ્રિક જીવોને સન્માર્ગથી જ 8 ચુત કરવા પ્રયતન કરનારે તે “સ્વ” અવલોકન કરવાની તાતી જરૂર છે પિતાને જ “ઈષ્ટની પ્રાતિ ન થવાથી “ઇષ્ટફલસિદ્ધિને વિવાદ્ધ ઉભું કરનારને સુઝ-સમજુ ૨ ૪ આત્માઓ સારી રીતના ઓળખે છે. પણ પ્રકૃતિ: ખલુ દુત્યજા” એ ન્યાયે તેવાઓની જ છે ઉપેક્ષા કરવી તે જ હિતાવહ છે. કારણ કે, અયોગ્ય આત્માની, જાગતા જ સૂતા રહેનારાની, છે ઉપેક્ષા કરવી તે તેને વધુ પાપથી બચાવવાને સાચો હિતકર ઉપાય છે, બાકી “યાશા કે યક્ષસ્તાઠબલિઃ કિલ આપતા તે સન્માર્ગ–પ્રેમીએ જ્યારે પણ પીછેહઠ કે પાછી પાની શું નહિ કરે એ નોંધવાની જરૂર છે. હું ભળી દુનિયાને અર્થ-કામની લાલચ આપવામાં આવે અને વળી તે પ્રવૃત્તિને છે છે ધર્મનું ઉપનામ આપવામાં આવે તે ભેળી દુનિયાની હાલત સાચે જ કરૂણામય બને. છે તેવે વખતે પાચા કારુણ્યનિધિ આત્માએ સાચો માર્ગ સમજાવી, સન્માર્ગ માં સ્થિર કરે. છે તેમને જ વોવે, દુરાગ્રહને વશ પડી તેમની જ સામે પડે ત્યારે કહેવું જ પડે કે૨. “નાગુણી ગુનિ વેત્તિ, ગુણ ગુણિષ મત્સરી ( સૂરજ સામે ધૂળ ઉડારનારની જે હાલત છે થાય કે બીજા સામે ગલીચ તેછડી ભાષામાં કાઢવ ઉછાળનારની જે હાલત થાય તેવી છે હાલત તેવાપાની થાય છે માત્ર જ્ઞાનાવરણીયના ક્ષપશમથી થતું બોધ તે સ્વ-પર છે છે અનેકને હાનિ કરનાર અને તેમાં લેશ પણ શંકા જ નથી. એટલું જ નહિ, જે શાસ્ત્ર, ૨ મઢનો નાશ કરનારું છે તે જ શાસ્ત્ર તેવાઓને મઢજનક બને છે અને–
મદોપશમન શાસ્ત્ર, ખલાનાં કુરૂતે મદમ !
ચક્ષુઃ પ્રકાશકું તેજ, ઉલુકાનામિવાન્યતામ છે ને સત્ય ઠરાવે છે.
એક માત્ર તેષથી પીડાતા લોકોને માટે કહેવું જ પડે કે-“ઋણું વૈ ચ ૨ જ જતુનાં નજજન્માન્તરેડપિ ન ” બાકી આ પૂજ્ય પુરુષના હૈયામાં તો પોતાના વિશે