________________
૨૩૪ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે - શ્રી સમેત શિખરજી તીર્થના વહીવટમાં ઢિગંબરોએ ઘુસવા ધમપછાડા કર્યા બાઢ ૨ સરકારને સંયુક્ત સમિતિ નીમવાને આગ્રહ કરી આ તીર્થ સરકારને હવાલે કરવાની છે ઇ કાર્યવાહી કરેલ છે. જે કેટલું નુક્શાન કારક છે. ભવિષ્ય જ કહેશે...!
ચોપડા-કુંડમાં અનઅધિકૃત બાંધકામ - શ્રી સમેતશિખરજીમાં ચેપડા-કુંડ પર અનધિકૃત બાંધકામ કર્યા પછી દિગંબર. ૨ એ તેમની ત્રણ મૂતિએ લાવીને મૂકી હતી. આની સામે શ્વેતાંબરોએ કાનુની કાર્ય વાહી કરેલ છે તે ચાલુ જ છે, તે દરમ્યાન ચોપડા કુંડમાં ઢિગંબર સમાજ તરફથી તા. ૨૨-૪-૯૮ થી પંચ કલ્યાણક મહોત્સવ ઉજવવા કલેકટર પાસેથી તા ૧૨-૪-૮ ના મંજુરી મેલવી લીધી હતીઆ પછી શ્વેતાંબરો તરફથી સાચી સ્થિતિનું દર્શન કરાવતા તા. ૧૭–૪–૧૯૮ કલેકટરે દિગંબરને એ જાતની નોટિસ આપી કે, તમારા પર તે અસત્યભાષણ, ધેખાઘડી, ધાર્મિક વિચ્છેદ્ર અને કાનુની વ્યવસ્થાને વેરવિખેર કરવાનો અપરાધને આરોપ છે. જેથી તા. ૧૨-૪-૯૮ ના આપેલી સ્વીકૃતિ રદ્દ કરી છે...! આ પછી પણ દિગંબરો એ ચોપડા-કુંડમાં મોટા પાયે મહોત્સવ થશે એ પ્રચાર ચાલુ કરતાં ગિડીડ જીલ્લાના કલેકટરે ૧૪૪ કલમ લાગુ પાડી આ મહોત્સવ ચોપડા-કુંડ ખાતે છે યોજવાની મનાઈ ફરમાવી હતી. જે પછી દિગંબરોએ તળેટીમાં નાના પાયા પર મહો- ત્સવ ઉજવેલ હતે...!!
(કેલ્ફરસ સંદેશ) શાસન સમાચાર * ભાવનગર :- તા. ૧૬-૮-૯૮ રવિવારના પરમ પૂજય આચાર્ય શ્રી હેમચન્દ્ર ઇ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુનિશ્રી મરચન્દ્રવિજય મ. સા. ની પ્રેરણ થી ૪ પ્રશ્ન ઉપર ધાર્મિક પરિક્ષા રાખવામાં આવી હતી ભાવનગરના ઠાઠા સાહેબ વિભાગ, વટવા, છે આનંદનગર, વિદ્યાનગર, કૃષ્ણનગર આઢિ વિભાગોએ ભાગ લીધો હતે પ્રથમ નંબર ૯ ૨૦૧ રૂપીયા, બીજા નંબર ૧૦૧ રૂપીયા, ત્રીજા નંબરને પ૧ રૂપીયા ન્યને પાંચ છે રૂપીયાની પ્રભાવના કરી હતી.
1 સુધારે :- પ. પૂ. વર્ધમાન તપોનિધી જૈનાચાર્ય શ્રીમદ્વિજય પ્રભાકરસૂરીશ્વરજી હું મ. ના હસ્તે લિખિત પુસ્તીકાનું હિન્દી સંકલન સૌ. કાશ્મીરાબેન લોઢાયા હાલ ઓર છે
ગાબાવાળાએ કર્યું. સંકલનકર્તા પોતે અચલગચ્છીય છે. એટલે પૂ. આ. શ્રી ના “સાર્થવાહ” છે
નામે પુસ્તકમાં પાન નં. ૩૩ પર જે શ્રી નવકાર મહામંત્ર લખ્યો છે. જેમાં હાઈ બઢલે કે ૬ હવઈ સુધારી લેવું. એવી વાચકગણને ભલામણ છે અને ભૂલ બઢલ મિચ્છામિ દુક્કડમ .
માંગીએ છીએ – લી. પ્રકાશક