________________
છે.
છે. ૨૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જીવનનું અમૃત બિન્દુ જેવા રાત કે દિવસ ભૂતકાળના ખારા સાગરમાં ટપકી જાય છે.
ધર્મકરણી કર્યા વિનાનું જીવન વિફળ બને, નિષ્ફળ બને છે. છતાં માનવી, બેપરવાહી રીતે જગતમાં ફરે છે. શું બની રહ્યું છે એને વિચાર પણ ટકતો નથી ગમગીન આત્મા તેની કદર પણ કરતો નથી. કેક સમજાવે છે પણ તે સમજવા તૈયાર નથી. ખરેખર ! આ ગાંડપણ. ગાંડપણ જેવું લાગતું નથી. ડાહ્યો માનવી આવું ગાંડપણ સીને આઠરે છે.
દુ ખોને દૂર કરવા માટે આવું મેંઘુ જીવન મેળવ્યું. તે ઉદેશીને જ તે ઉડાવી દીધો. નહિ કરવાના કામો અને પારકી પંચાતમાં જ દિવસ રાત ગુમાવી રહ્યો છે.
શાણા, ભલા લાલ જરા સમજ, ફરી કયારે મળશે આ જીવન ફરી કયારે પીવા મળશે અમૃતના ઘૂંટ! છતે સાધન-સામગ્રીએ ફાફાં ફાફાં શા માટે મારે છે તારી આંખ મિચામણાની રમત જ તેને ભારે પડશે.
યાદ રાખજે ! વધુ તે શું કહું? તારી વહી જતી આ અમૃત બિન્દુની નીક ઝરઝરત થઈ ગઈ છે. અમૃતક્ષણે ફરી પાછી આવવાની નથી આમને આમ અધર્મ ભર્યા જીવન-જલ સુકાય જશે–પૂર્ણ થશે.
વિચારશીલ માનવીને ઘૂંટણ વચ્ચે માથું ઢબાવીને પતાવા સિવાય કંઈ જ જ રહેતું નથી.
આમા ! દિવસ–રાત અફળ બના
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય છે પરિમલ : જે લેકથી ડરે છે તે સાવદ્ય છતાં પણ નબળો જ છે.
– બ્રેક મારે -- રાત્રે જમનારને જે ભોજનમાં
કાળિયો આવે તે કોઢ થાય. જ આવી જાય તે જલેઝર થાય. વિછી આવે તે તાળવું વિધાય છે. આ માખી આવે તે ઉલટી થાય.
ગરોળીને ગળ આવે તો મરણ થાય. ૪ કીડી આવે તે બુદ્ધિ મંદ થાય. સપનું વિષ આવે તે મરણ થાય. ૨