________________
પ્યારા ભૂલકાઓ,
વારિકા જ
21 રવિશિષ્ઠ
જાય. . જાય... જાંચ. .છે !!!
ભાઈ તારૂં માંઇ જાય છે.
ના ભાઇ ના, મારૂં કાંઇ જતું નથી.
હું તા મઝામાં છું. મારૂં કાંઇ લુંટાતું નથી. ભલા લાલા, તુ ભૂલ્યા,
ખરેખર ! તારૂ. જ જાય છે.
તારૂં જ ગુમાય છે. જરા વિચાર !
મહા મહેનતે મળેલી ચીજ હાથમાં આવી.
પણ, જો એના લાભ ન ઉઠાવાય, એ વિફળ જાય અને
નિષ્ફળ બની રહે ત્યારે ડાહ્યો અને સમજદાર માનવી સુખેથી ચેતની મેસી રહે ખરો...
એના લિમાં બેઠેલી અસાસની હૈયા વરાળ એને આકુળ-વ્યાકુળ બનાવી ઢે છે. બેચેન ખનતા માનવી સુનમુનતા તરફ ઢળતા જાય છે.
ગમગી બનેલે માનવી અક્સાસના શીખરા સર કરતા જાય છે. મળેલી મેાંધી ઘાટ ચીજની કદર કરી શકતા નથી.
આવુ માંઘુ અને મહામહેનતે મળેલુ જીવન જ આ માનવભવનું છે.
નાના—મા આ જીવનની પસાર થતી એક એક ક્ષણ ભૂતકાળ તરફ વહી રહી છે લાખ, લા. પ્રયત્ના યત્ન કરવા છતાં પણ વહી ગયેલા રાત કે દિવસ હવે ક્યારે ય પાછા આવવાના નથી...
ખારા સમુદ્રમાં મળી ગયેલું અમૃત બિન્દુ શું ક્યારે ય પાછું મળી ના...હાથની અંજલિમાં રહેલું વર્ષાજળ પણ ધીરે ધીરે ખુંટતુ જાય જીવનની લાખેણી રાત કે દ્વિવસ ભૂતકાળના ધાર અંધકારમાં સરી જાય છે.
શકશે?
છે... તેમ