________________
વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૭-૧૦-૯૮ :
રાત્રે જમનારને જો ભાજનમાં—
રોગિષ્ટ જતુ આવે તેા કેન્સર થાય છે. ઝેરી પદાર્થ આવે તેા ઝાડા-ઉલ્ટી થાય
――
(૧) કૃષ્ણ લશ્યાવાળા જીવ તીક્ષ્ણ, કંઠાર, આત્મધર્મથી વિમુખ (૨) નીલ લેશ્યાવાળા જીવ અત્તિ વિષયેા અને મૃષાવાદી હેાય છે.
લેશ્યા સ્વભાવ
વૈર વડે નિય, અતિક્રોધી, દુષ્ટ મુખવાળેા, અને તત્કાળ વધ કરનારો હાય છે.
માયા, ઢંભમાં કુશળ, લાંચીયેા, ચપલ ચિત્તવાળે
-
(૫) પદ્મ લેશ્યાવાળા જીવ આપનારા, અતિ કુશળ બુધ્ધિવાળા
-
: ૨૧૯
આયુ બંધાય તેા નરનું બંધાય.
નહી
(૩) કાપેાત લેશ્યાવાળા જીવ મૂખ, આર ભમગ્ન, સકામાં પાપ ગણનાર, હાનિ વૃધ્ધિ નહિ ગણનારા અને ક્રોધી હેાય છે.
-માનીતી
-
-
(૪) તેજો લેશ્યાવાળેા જીવ વૃક્ષ કને રોકનારો, સરળ, દાની, શીલયુક્ત, ધર્મ બુધ્ધિવાળે અને અક્રોધી હેાય છે.
પ્રાણી પર અનુકંપાવાળા, સ્થિર, સવજીવાને દાન અને બુધ્ધિમાન હેાય છે.
કથાનક
ગામને ભલેા ભેળેા એક આદિવાસી ફરતા ફરતા એક શહેરમાં જઈ ચઢા શહેરમાં ફરતાં ફરતાં ચાર રસ્તે એક મેળા દીઠા, લેાકેાની સતત અવરજવર ચાલુ હતી. તે જોઇ કૂતુહલતાથી તે પણ મેળામાં પેઠા. ભલેા ભેળા આદિવાસી આમતેમ ડાફ઼ારીયા મારવા લાગ્યા. ખાવા પીવાની વસ્તુએ તેમજ અવનવી મેાજશેાખની વસ્તુએ ટીકી ટીકીને જોવા લાગ્યા. આગળ વધતાં વધતાં તેની નજર એક સ્ટોલ ઉપર લઢતા આરીસા ઉપર પડી. આ 'દર્પણમાં પેાતાનું મુખ જોયુ.. તે વિચારમાં પડા અરે ! આ તે। મારા પિતાજીનુ ચિત્ર છે, તેણે કદીય પેાતાનુ સુખકણુમાં જોયું ને!'તું, પિતાજીને જોયેલાં, વળી, બન્નેની મુખાકૃત્તિ સરખી હતી, તેથી પિતાશ્રીના ચિત્રપટ્ટવાળું કપણ તેણે ખરીદી લીધુ.
આખા દિવસ ફરી તે ઘરે પછે આવ્યા, પાત્તાની સ્ત્રીને તે ૠણુ આપ્યું. આમતેમ હાથમાં રમતા તે કંણુને જોઇ તેણીએ પેાક મુકી તે આયીનામાં ઉપસેલી છબી જોઇને તે સમજી મારે પતિ અન્ય કાઇ સ્ત્રીના મેાહમાં પડયા છે તેની છીએ લઈ આવ્યા છે. હવે હું નકામી, મારૂ કશુંય માન નહિ રહે હું ફેતરા જેવી
થઇ