________________
Faso
યારા ભૂલકાઓ..
દરેક મનુષ્યએ મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખે તેને સંયમરૂપી તાળું માર્યું કહેવાય.
જેમ તિજોરીને તાળું મારવું પડે છે તેમ દરેક માનવીએ પિતાની ઇચ્છા, છે વાસનાને તાળું મારવું જોઈએ. કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. | મન અને ઇન્દ્રિયને કાબુમાં રાખવાથી આ ભવ અને પરભવમાં દુ ખ , આવતું નથ.
તિજોરીને જે તાળું ન મારીએ તે જર-ઝવેરાત આદિ કિંમતી વસ્તુઓ ૨ ચેર જાય છે.
તેમ મન અને ઈન્દ્રિય ઉપર સંયમ રૂપી તાળું લગાડવામાં ન આવે, કાબુમાં છે જ રાખવામાં ન આવે તો માનવીની અમુલ્ય કિંમતી જીવન રૂપી મૂડી, ગુણે, સંસ્કાર છે. સદાચાર, શીલ આદિ બધું જ લુંટાય જાય છે.
ઇન્દ્રિોની ખણુજ શરીરમાં વિકૃતિ જન્માવે છે અને મનની લાલસાએ આ છે છે ભવ પરભવનું જીવન બરબા કરે છે.
પાંચ ઇન્દ્રિય પૈકી એક જીભને (૨સનેન્દ્રિય) વશ ન રાખવાથી કેટકેટલા અનર્થો સજાય જાય છે.
માટે જ કહ્યું છે– ગમ ખાના, કમ ખાના.
જીભ બત્રીસ દાંતની ચકી અને બે હાકરૂપી કીલ્લામાં પૂરી હોવા છતાં હાડકા જ વગરની અને અંકુશ વિનાની લૂલીએ કંઈક મહાભારત-રામાયણ રચ્યા છે.
જે માનવી મન અને ઇન્દ્રિયની વાસનાને અટકાવવા સંયમનું તાળું મારે છેતે કોઇપણ કાળે તિજોરીને તાળું મારવાની જરૂર નહિ પડે.
મનની વાસનાથી અને ઇનિદ્રયોની વિકૃતિએથી જ આત્માનું અધઃપતન કે જ થાય છે.
*
* *