________________
૧૮ :
· : શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
આ પ્રશ્ન પૂછાતાની સાથે જ ક્રિશાએ-ક્રિશાએામાં રજકણા ઉડવા માંડી, નિર્ભ્રાતા= (વટાળીયાએ) ઉઠવા લાગ્યા. ધરતી કપ થવા લાગ્યા. કાગડાએ ખરાબ ભવિષ્યને જણાવતા વિરસ-અવાજ કરવા લાગ્યા. સૂર્યમંડલ પરિવેષથી ( કુંડાળાથી ) ભય‘કર થઈ ઉઠયું.
આટલા દુનિમિત્તો તથા લક્ષણા જોઇને જ્ઞાની નિમિત્તકાએ સવ ના જાણકાર વિદુર પ્રત્યે કહ્યું કે—આ દુર્યોધન રાજચક્રને જીતનારા પ્રચંડ શક્તિશાળી રાજા જરૂર થશે. પરંતુ તે સાથે સાથે કુળના અને પ્રજાજનના કાળ (સંહારક) પણ થશે.'
આ રીતે વૈમિત્તિકાએ કહેલુ' અનિષ્ટ વિદુરે સંભાસમક્ષ ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું. કાનમાં ઝેર રેડાય તેવી તે વાણી સાંભળીને ફરી ધૃતરાષ્ટ્રે પૂછ્યું . કુલના નાશ અટકાવવા કુળમાં શાંતિ શી રીતે થઇ. શકે ?
આ પ્રશ્નના જવાબમાં સંદેહ છેઠનારા વિદુરે અપ્રિય એવું પણ પશ્ન તથા તથ્ય વચન હ્યુ કે જો તમે આખા કુળનું' કુશળ ઇચ્છતા હૈ। તે પાપી દુષ્ટ પુત્રના હમણા જ ત્યાગ કરી દો. કુળના પ્રલય સહાર કરનારા એવા તે દુષ્ટપુત્રથી શું? એવા સુવથી શું ? કે જે કાનને છેઢાવી નાંખે છે? આ નવ્વાણુ· પુત્રો ક્ષેમ-કુડાળ પામેલા ભલે રહેા. અત્યંત લાભની ઈચ્છાવાળાએ અપના ત્યાગ કરવા પડે તે કરવા જ જોઇએ. એમ વિદ્વાના કહે છે.’
વિદુરનું આ વચન સાંભળીને હજી તેા ધૃતરાષ્ટ્ર કંઈ જવાબ આપે તે પહેલા જ અત્યંત પ્રીતિવાળા પાંડુરાજે જવાખ આપ્યા કે—આવા પુત્રરત્ન કર્દિ મળતા નથી. મારી દેવાની આખડી (બાધાએથી) આ દુર્ગંધન જન્મ્યા છે. અગર કુળા ક્ષય જો પુત્રથી હાય તા કુળની વૃધ્ધિ કેનાથી થશે ? અગર સૂર્ય થી જ અંધકાર ફેલાય તે પ્રકાશ કાનાથી થશે ? આ દુર્ગંધન તેા યુધિષ્ઠિર કરતા પણ માટે છે કેમકે ગભ'માં પહેલા તે આવ્યા છે. તેથી રાજ્ય રૂપી કમળને વિકસાવનારા સુર્ય જેવા અને ગાના સંહારક નહિ પણ વધારનારો આ દુર્યોધન જ રાજા થશે.
અત્યારે તમારે બધાને પાત પેાતાના રહેઠાણુ તરફ જવા માટેના રસ્તાઆ ક યાણકારી અને ’
આ પ્રમાણે કહીને પાંડુરા સભામાંથી ઉભા થઈને ચાલ્યા ગયા. (દુર્યોધનની ક્રુશલ્યા નામની બહેનના સિન્દૂના રાજા જયદ્રથ સાથે લગ્ન થયા.)
[ ક્રમશઃ ]