________________
ૐ મહાભારનનાં પ્રસંગો
[ પ્રકરણ-૩૩ ]
—શ્રી રાજુભાઇ પઢિત
(૩૩) ‘તેા દુર્ગંધનને તજી દે.'
પ્રાણના અંત સમયે પણ આવીને પ્રજાના સહાર કરી નાંખતા આ કૃતાન્ત (યમરાજ)ને પપ્પુ હુ' સા કરુ.. જગતને પ્રકાશ દેનારા આ સૂર્ય-ચંદ્રને ગ્રસી જનારા આ રાહુની પધુ સાન ઠેકાણે લાવી દઉં. ધનુષને ધારણ કરીને સાગરના સીમાડા સુધીની વિશાળ આ પૃથ્વીને હું... ઉપદ્રવ વગરની કરી નાંખું.’
ગના પ્રભાવે મહારાણી કુંતીદેવીને આવા સુંદર મનેારા થવા લાગ્યા.
સુાગ્ય સમયે મનહર મુહુતે કુતીએ પુત્રને જન્મ આપ્યા. અને દિવ્યવાણી થઇ કે–‘જયેષ્ઠ વડલાની આરાધના કરનાર, જગત આખામાં વિખ્યાત ધનુર્ધર, કાઇથી સામનેા કરી ન શકાય તેવેા, અત્યંત સૌમ્ય મુખવાળા, ક્રોધ સહિત નયવત્સ આ પુત્ર ૪થી મુક્ત બની મુકિતસ્ત્રીના પતિ ખનશે.’ પછી દેવાએ આકાશમાં સ’ગીત-નૃત્યાદિ કર્યો. પુત્ર-જન્મ નિમિત્તે પાંડુરાજે પણ મહેાત્સવ કર્યા અને ગુણથી (અર્જુન) ઇન્દ્ર જેવા તેનુ' અન નામ પાડયુ. અને સ્વપ્નમાં ઈન્દ્રના દર્શનના કારણે ઇન્દ્રપુત્ર એવુ
પણ નામ થયું .
હવે કેટલાક સમયે પાંડુની બીજી પત્ની માદ્રીએ ઉત્તમ સ્વપ્નથી સૂચિત એવા યુગલને જન્મ આખ્યા—ત્યારે પણ દિવ્યવાણી થઇ કે-‘સત્ત્વ તથા શૌર્યથી થુક્ત, વિડલેામાં મહુમાવાળા આ બંને સિદ્ધિગતિ પામશે.' તે બંનેનું સહદેવ તથા નકુલ એમ નામ પાડવામાં આવ્યું.
આ ફ્ તે પાંડુના પાંચ પુત્રે પાંડવા દેવલેાકના સ્વર્ગની જેમ વધવા લાગ્યા. ખીજી બાજુ ગાંધારી વિગેરે આઠ ધૃતરાષ્ટ્રની પત્નીઓએ દુર્યોધન પછી દુ:શાસન દુઃસહું, દુઃશા, રણુ, શ્રાંત આદિ એકસેા પુત્રાને જન્મ આપ્યા. તેએ પણુ રણ્ ક - વિશાર૪, અત્યંત શક્તિશાળી તથા સર્વ અસ્રકળાના પારગામી હતા.
એક દેવસ ભીષ્મ પિતામહ આદિને બેસાડીને સ્વચ્છ મનવાળા ધૃતરાષ્ટ્રે મૌનૢતિ કાને નિમિકાને ખેલાવીને પૂછ્યું' કે-ભારતી દેવી વડે (દેલી વડે) કહેવાયું છે કે યુધિષ્ઠિર આમા જગતમાં પ્રશ'સનીય ખનશે.' એમાં મને કોઇ સંશય નથી. પરંતુ તે યુધિષ્ઠિર પછી દુર્ગંધન રાજા થશે કે નહિ તે જ્ઞાન વડે વિચારીને જણાવા.’