________________
૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
મુનિશ્રી) ‘શાસ્રષ્ટિનાં પણુમાં ગુરૂપુજન' આ પુસ્તક વાંચવું-વિચારવું ખૂબ જ જરૂરી ગણુાગ મેં આ પુસ્તકને નજર સમક્ષ રાખીને જ આ સાંક્લન ક્યુ
—જયરક્ષિત વિજયજી મુબઇ પેષ સુદ ૨ ગુરૂ તા. ૧૩-૧-૧૪
સ'પાદકીય સ્પષ્ટતા :- આ વિષયના શ્રી આચારાંગ સુત્ર ટીકાના પાઠમાંથી ‘યુગપ્રધાનાનાં’આ શબ્દો જાણી જોઇને ઉડાડી દેવાના આક્ષેપ અંગે પુજ્યશ્રીને પુછતા, પુજ્યશ્રીએ જે ખુલાસા (મને–કીરચંદ જે. શેઠને) જણાવ્યા એ અક્ષર : નીચે મુજબ છે.
તથા પ્રાવતિના આચાર્યાદિનાં યુગ પ્રધાનાનાં... આ રીતના પાઠ છે, આમાં શરત ચૂકશે જ ચુગ પ્રધાનાનાં આટલા શબ્દા પાઠમાંથી છૂટી ગયા છે, આ હકીક્તના ઇન્કાર થઇ શકે એમ નથી. આ ભૂલ જરૂર ભુલ જ છે. છતાં પણુ આ ક્ષતિને શાસ્ત્રપાઠમાં કાપકૂપ કરવાની ધિઠ્ઠાઇ તરીકે અમુક વર્ગ જે રીતે વગેાવી, એ વગે વણી તે તો ખરાખર નથી જ. કેમકે ‘ચુગપ્રધાનાના' આ શબ્દો ઉડાવી દેવાથી જ આચાર્યાદિની વારાપુજા સિદ્ધિ થઇ શકે અને ‘યુગ પ્રધાનાનાં' આ શબ્દો રાખવાથી આવી સિદ્ધિ ન થઇ શકે, એવુ' નથી જ! માટે પાઠને ઉડાડી મૂકવાને આક્ષેપ તા કાઇ પણ રીતે ટકી શકે એમ નથી. આ બાબત એ વર્ગની પણ જાણુ-મહાર નથી જ, છતાં લોકોને ભ્રમમાં નાખવા જ આવી વગેાવણી કરાઇ હાય, એ કાઇ પણ સમજી શ એમ છે. ‘યુગ પ્રધાના'નાં શબ્દ પાઠમાંથી છૂટી ગયાની ભુલ બઠ્ઠલ ‘મિથ્યા મે દુષ્કૃત” ના ભાવ વ્યક્ત કરવા પુર્ણાંક આ જાતના મારેા ખુલાસે। પણ પ્રસિદ્ધ કરી શકેા છે. જેથી સૌને માડી મેાડી પણ સાચાની જાણ થાય!
પૂર્ણ ચન્દ્રસૂરિ
પ્રભુ ! દૂર કરી
અંધારું
—પૂ. સુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ ! આજે, વહેલી સવારે ચારે કાર ફેલાયેલા ગાઢ ધુમ્મસને ગણકાર્યા વિના જે રીતે હું તારી પાસે આવ્યા છું. તે રીતે તું પણ મારા ઉરમાં છવાયેલા ધુમ્મસને અવગણીને મારી પાસે આવીજા !
હે પ્રભુ ! હવે તા હુંય વાજ આવી ગયા છું. મારા આ બહુરૂપી પણાથી હુંય નક્કી નથી કરી શકતા કે ખરેખર હું કાણુ છું ? પુત્ર છું? પતિ છું? મેત્ર છું? મુનિ છું ? માનવ છું? લાગે છે કે હું આમાંના એક પણ નથી. ખરેખર તા હું 'ભી છું. મારા 'ભને ચીરી નાખ, પ્રભુ, એક ઝાટકે.