________________
છે વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
: ૧૫ થ સેનાના ટાંક અને રૂપાનાણું મૂકાતું હતું અને મેતીના ઢગલાથી સ્વસ્તિક રચના છે થતી હતી.
પુ. આ. શ્રી વલ્લભસુરિજી મ.ના શિષ્ય પુ. આ. શ્રી લલિતસૂરિજી મહારાજે છે હિન્દીમાં લખેલ “કુમારપાળ ચરિત્ર” માં શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણ કમળોથી થયેલ છે જ પુજાનું વર્ણન છે. જેના પરંપરાને ઇતિહાસ માં જણાવેલ છે કે, વિદગ્ધરાજા પછી
તેના પુત્ર માર રાજે પૂ. આ. શ્રી વાસુદેવસુરિજી મ.ની ગુરૂપુજા કરીને લખેલ-જાહેર કરેલ કે, પ્રજા એ દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય રક્ષા કરવી, તેનું ભક્ષણ કે ઉપેક્ષા કરવામાં પાપ ૨ છે. (સં. ૯૯ મહા વદ ૧૧) છે પંડિત શ્રી જિનહષ ગણિએ “વસ્તુપાલ ચરિત્ર' માં તો જુદા જુઠા સંઘોએ કે
સંઘપતિ શ્રી વસ્તુપાલનું જે રીતે નવે અંગે પૂજન કર્યું, એનું ખૂબ જ સુંદર - વર્ણન છે. (વસ્તુપાલના) બે પગ તીર્થયાત્રામાં આગળ રહેનારા છે, બે હાથ સુત્ર ને 5 ર ધરનારા તથા દ્રારિદ્રને નાશ કરનારા છે, કંઠ સર્વપ્રિય વાણીનો ધારક છે, એ છ ભૂજાએ દુર્ધર છે, આવા-આવા ભાગ્યના સમૂહથી સુંદરલિપિ જેવું ભાલ છે, તે આ
કારણથી સંઘ પતિના આ અંગોની પુજા, મંગલ દીવાના પ્રસંગે શ્રી અરિહંત પરછે માત્માની દૃષ્ટિ ન પડે એ રીતે (પડદો કરીને) લોકો દ્વારા કરાય છે.
આ રીતે આટલા વિસ્તૃત વિવેચન પછી તો ગુરૂનાં પૂજન અંગે, નવાંગી છે પૂન અંગે અને નાણાથી નવાંગી પૂજન અંગે હવે તો કઈ શંકાને સ્થાન નહિ જ
રહે, એવો વિશ્વાસ છે. પુ. આ. શ્રી હેણચન્દ્રસુરિજી મ. પુ. આ. શ્રી હીરસુરિજી મ. $ છે જેવા મૂર્ધન્ય મહાપુરૂષે નવાંગી ગુરૂપુજનની પ્રવૃત્તિને શાસ્ત્રીયતા સમજતા હતા. માટે ૨ જ એને અટક વેલ નહિ અને એને અટકાવવા દ્વારા દેવદ્રવ્યની આવકનું એક દ્વાર છે બંધ કરવાનું અશાસ્ત્રીય-પગલું એ મહાપુરૂએ ભયું નહિ. એથી જ આ દ્વાર જે આજ સુધી ખુલ્લું રહી શક્યું છે.
દેવ રાની આવકની સાથે સાથે ગુરૂભકિતનું એક દ્વારા પણ બંધ કરવા કરાજ વવાનું પાપ જાણે-અજાણ્યે પણ ક્યાઈને કલંક્તિ ન બનાવી જાય, એ માટે બધી જ
શાસ્ત્રસિદ્ધ વાતો સહુવિધ શ્રી સંધે સમજી લેવી જ રહી એ માટે આ આ લેખન છે
સંકલન સહાયક થઈ પડશે, એવો વિશ્વાસ છે. આ અંગેથી વિસ્તૃત અને વિશેષ આ માહિતી મેળવવી હોય તે પુ. આ. શ્રી પુર્ણચન્દ્રસુરીશ્વરજી મહારાજ લિખિત (ત્યારે દ.