________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
શ્રી જયદેવસૂરિજીની મલશેઠે અડધા લાખ દ્રવ્યથી કરેલી પૂજાનુ, ધાાનગરીમાં લઘુભેાજરાજે ૧૨ લાખ ૫૦ હજાર દ્રવ્યથી વાદિવેતાલ શ્રી શાંતિસુરિજી મ ડારાજની કરેલી પૂજાના તેમજ આ દ્રવ્ય જિનમંદિરમાં લઈ જવાયાના ઉલ્લેખ ‘દ્રવ્ય મપ્તતિકા’ માં છે. શ્રાવકના પરિચયના પ્રભાવે જિનધર્મ તરફ આદરભાવ ધરાવનાર માર નામના મલિક બાદશાહે, શ્રી સુમતિ સાધુના સમયમાં ગીતા ગુરૂએ સુવર્ણ સિક્કાથી કરેલી ગુરૂપૂજાના પણુ આમાં ઉલ્લેખ છે. પ્રશ્નોત્તર સમુચ્ચય, આચાર પ્રદીપ, આચારદિનકર, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના આધારે ગુરૂપૂજાની સિદ્ધિ કરીને આ ગ્રંથમાં જણાવ્યું છે કે, આ રીતે જિનેશ્વરની જેમ ગુરૂની પણુ અંગ અને અગ્રપુન્તનુ દ્રવ્ય ગૌરવાહ સ્થાન (જીર્ણોદ્વારાઢિ) માં વાપરવું, પણ જિનાંગપુજામાં ન વાપરવું
૧૪ :
પુ. આ. શ્રી કૈલાસસાગરસુરિજી મહારાજની પ્રેરણાથી શ્રી સીમ‘ધર જિનમદિર ખાતુ મહેસાણા દ્વારા પ્રકાશિત સ્વપ્ન દ્રવ્ય વિચાર' માં સ્પષ્ટ જણાવ્યુ છે કે, ગુરૂદ્રવ્ય ગુરૂ સન્મુખ ગહૂલી કરી હેાય, ગુરૂની નાણાથી પુજા, ગુરૂપુજાની બેલીના પૈસા ‘જીર્ણોદ્વાર’ માં ખર્ચવા જોઇએ.
પ્રતિષ્ઠા અ’જન શલાકા આદિની વિધિએમાં પ્રતિષ્ઠા થયા ખાદ ગુરૂનું નવાંગી પુજન કરવાનું વિધાન છે. આજે પણ આ વિધાન મુજબ નવાંગીપૂજન થતું જ હાય છે. પ્રતિષ્ઠા વિધિ સમુચ્ચય, પ્રતિષ્ઠા ૫, કલ્યાણુ કલિકા, જિનબિં, પ્રવેશ વિધિ આદિમાં પણ જિનમદ્વિરમાં પ્રતિષ્ઠા ખાઢ પડદો કરીને નવાંગી પુજન કરવાનું સ્પષ્ટ વિધાન જોઇ શકાય છે.
પર્યુષણુની સજ્ઝાયમાં પડિંત માણેકવિજયજી મ. નવાંગીપૂજન કરને પસુત્રનુ શ્રવણુ કરવાનું જણાવ્યું છે. શ્રી ધનેશ્વરસુરિજી કૃત ‘શત્રુ...જય માહાત્મ્ય' તેમજ શ્રી હ‘સસુરજી રચિત ‘શત્રુ’જય માહાત્મ્ય’ માં ભરત ચક્રવતી એ ગુરૂચરણની કરેલ ચંદન પૂજાના ઉલ્લેખ છે. ધન્યરિત્ર અને અને ભવિષ્યદત્ત ચરિત્રમાં ગુરૂની કરાયેલી નવાંગી પૂજાના ઉલ્લેખ છે.
અકબર પ્રતિબેધક જગદ્ગુરૂ શ્રી હીરસુરીશ્વરજી મહારાજાનાં ઠેર ઠેર થયેલાં નવાંગી પુજનના ઢગલાખ ધ વર્ણ ના મળે છે. જે વિજય પ્રશસ્તિકાવ્ય, જગદ્દર રૂ કાવ્ય, હિતાપદેશ ગ્રંથ પ્રાસ્તિ, શ્રી ઋષભકવિ રચિત હીરસુરિજી રાસ તેમજ સુરીકા૨ અને સમ્રાટ આદિમાં જોવા-વાચવા મળે છે. જગદગુરૂના પાટણમાં પ્રવેશ થયા, ત્યારનું વન તેા ખુબ જ રોમાંચક છે. પ્રવેશ સમયે જગદ્ગુરૂ સમક્ષ સુવર્ણ ના એટલા ઢગલા થઇ ગયા કે એ કેાઇ રાજભડાર જેવા જણાતા હતા. ગુરૂનાં પાલે પગલે