________________
છે
વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
: ૧૩
ચાર્યનું પુજન કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. .
“
પણ પર્વ મહામ્યમાં ગુરૂની અંગપુજા કૅરવાનું વિધાન છે. આમ, આવા અનેક ગ્રંથપ ઠા, વિધિવિધાનના ગ્રંથો, ગૂર્જર કૃતિઓનાં અવલોકનો દ્વારા ગુરુની જ આ અંગપુજા અંગે સારામાં સારી શાસ્ત્રીય માહિતી મળી જાય છે.
હવે આપણે ગુરૂની સુવર્ણ -આદિથી નવાંગી–પુજા અંગે વિચારીએ ! જગદગુરૂ શ્રી હીરસૂરિજી મ.ની પાટ પરંપરામાં આવેલ શ્રી કીતિવિ ગણિવરે “હીર પ્રશ્નોત્તર' ગ્રંથ છે સંકલિત કરેલ છે, જે સકલ સંઘને માન્ય છે. એની સાક્ષીએ ઠેરઠેર આપવામાં આવે ૨ જ છે. એમાં નીચે પ્રમાણે પ્રશ્ન અને ઉત્તર છે :
પ્રહ : નાણાથી ગુરૂ–પુજા કયાં કહી છે?
ઉત્તર : કુમારપાળ રાજા શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણ કમળથી હંમેશા પુજા જ જ કરતા હતા. આ પ્રમાણે “કુમારપાળ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. અને તેને અનુસરીને ? જે વર્તમાન સમયે પણ ગુરુની નાણાથી પુજા કરાતી જોવાય છે.
પ્ર : ગુરુપુજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય “ગુરુ દ્રવ્ય' કહેવાય કે નહિ ?
ઉ૦ : ગુરુપુજન સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય સ્વનિશ્રાનું નહિ હોવાથી ગુરૂદ્રવ્ય છે ૨ ન કહેવાય, પણ રજોહરણ િવસ્તુઓ ગુરુએ સ્વાધીન કરી હોય, તે ગુરુદ્રવ્ય કહેવાય.
પ્ર : તેમજ તે દ્રવ્યને ઉપયોગ ક્યાં કરાય?
ઉ૦ : સર દ્રવ્યનો ઉપયોગ જિનમંદિર-જીર્ણોદ્ધાર થાય, એવું જણાય છે. આ જ શ્રી સિદ્ધસેજસૂરિજીએ હાથ ઉંચા કરી “ધર્મલાભ આપેલ, એવા વિક્રમ રાજાએ કેટી છ જ દ્રવ્ય આપ્યુ , આ અગપુજા રુ૫ દ્રવ્યને ઉપયોગ તે વખતે જીર્ણોદ્ધારમાં કર્યો હતો. જે
આગળ મૂકાયેલું દ્રવ્ય બે વિભાગમાં વહેંચી શકાય. એક ભેગાહ અને આ છે બીજું પુજા ! ભેગા દ્રવ્ય ગુરુના ઉપગમાં આવી શકે, જેમકે કામળી આદિ
પુજા-દ્રવ્ય, ગુરુના ઉપયોગમાં ન આવી શકે. પુજાર્ડ દ્રવ્યમાં ગહુલિમાં મૂકેલ ચોખા ૬ શ્રીફળ-ના, તેમજ ગુરૂપુજનમાં મૂકાયેલું નાણું વગેરે આવે ! આ ગુરુના ઉપયોગમાં ન લઈ શકાય. આ વાત “ધર્મ સંગ્રહમાં સ્પષ્ટ જણાવી છે.
વાચક પ્રવર શ્રી લાવણ્યવિજયજી ગણિવરે “દ્રવ્ય સપ્તતિકા' ગ્રંથમાં જણાવેલ છે છે છે કે, સોનું વગેરે ગુરૂદ્રવ્ય હોય તો તેને ઉપયોગ જર્ણોદ્ધાર તથા નવા દહેરાસરો છે ૬ બાંધવા વગેરેમાં કરવો જોઈએ આ ગ્રંથ સપ્તક્ષેત્ર વ્યવસ્થા માટે જ સ્વતંત્રગ્રંથ છે કે છે અને સંઘને માન્ય પણ છે.