________________
૧૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
કરવાની પ્રવૃત્તિને ન શુદ્ધિ'ના એક અંગ તરીકે સિદ્ધ કરવામાં આવી છે. (જીએ છેલ્લે સ`પાઢકીય સ્પષ્ટતા.)
શ્રી વિમલસૂરિજી મ.ના શિષ્ય ગણિ ચક્રકીર્તિ-વિરચિત ‘નિ:શેષ સિદ્ધાંત વિચાર પર્યાય' નામના ગ્રંથમાં પણ શ્રી આચારાંગની સાક્ષી આપીને ગુરૂની સ· મુખ જવાના અને વાસક્ષેપ આદિ સુગંધી પદાર્થ વડે ગુરૂપૂજનના વિધાનને સ્પષ્ટ સહમતિ દર્શાવવામાં આવી છે. પ્રતિમાની પૂજા એ જેમ પ્રભુપૂજાનું પ્રતીક છે, પ્રતિમાના માધ્યમે થતી પૂજા જેમ વીતરાગના ગુણ્ણાને પહેાંચે છે, એમ ગુરૂની પૂજા પછી અંતે તે ગુરૂ-ગુણની જ પૂજા ગણાય છે. ગુરૂમાં ૨હેલા નિરાકાર ગુણ્ણાની પૂજા માટે દેહાકારની પૂજા સિવાય બીજો કોઇ રસ્તે નથી, એટલે ગુરૂપૂજા આમ ઉપરથી વ્યક્તિ પૂજા રૂપ જણાતી હાવા છતાં વાસ્તવિક રીતે તે એ ગુણપૂજા જ છે.
ગુરૂપ્રતિમાની પણ વાસક્ષેપ આદિથી પૂજા કરવાની પરપરા જો ગાસ્ત્ર માન્ય છે, તેા પછી સાક્ષાત ગુરૂની પૂજામાં તે કાષ્ઠ પ્રશ્નને અવકાશ જ ક્યાં રહે છે ! કાળધમ ખાદ્ય નિવ ગુરૂ દેહને ‘સયમ દેહ' માનીને એની પુજા-ભકિત જો પુણ્યાત્માઢક ગણાઇ છે, તેા પછી સાક્ષાત સયમ દેહી ગુરૂની પુજા-ભક્તિને અશાસ્ત્રીય અને અયેાગ્ય કેમ
કહી શકાય ?
વાસક્ષેપ-નાણા આદિથી ગુરૂની પુજા કરવાથી જે પુજ્યતા પ્રાપ્તિ થાય છે, એથી કેઇ ગણી વધુ પુજ્યતા ખમાસમણુ” દેવાથી પ્રશ્નશિત થાય છે. é.રણ કે આમાં તા પંચાંગ ઝુકાવી દેવા પુર્ણાંક તનનુ` સમર્પણ થાય છે, જે જીવન-મનના સમર્પણનુ‘ પણ પ્રતીક હેાય છે. પહેલામાં માત્ર દ્રવ્યનું સમર્પણ છે, જ્યારે બીજા માં ઢિલ અને દેહની સમર્પિતતા ઝળકતી દેખાય છે. આમ, ‘ગુરૂનમન’ જે શાસ્રસિદ્ધ છે, તેા પછી નમન કરતા તેા નીચલી કક્ષાનુ' ‘ગુરૂપુજન” શાસ્રસિદ્ધ જ હેાય, એમાં વાઇ શી છે ?
ચતુર્માસી–વ્યાખ્યાન’માં જણાવ્યું છે કે, ગુરૂતુ. અંગપુજન, પ્રભાવના, સ્વસ્તિક રચના આદિ કરીને વ્યાખ્યાન સાંભળવું. પુ. ઉપાધ્યાયજી શ્રી માન.વ. ગણિરચિત અને પુ. ઉપાધ્યાયજી શ્રી યશેા વિ. ણિવર દ્વારા સશાધિત ધર્મ સંગ્રહ'ના પુર્વાધમાં આ જ વિધાન દર્શાવાયુ છે.
શ્રી હરિભદ્રસૂરિજી રચિત ‘પંચાશ’ ગ્રંથમાં જિનમંદિર બનાવવ ના અધિકારમાં નિર્માતા–શ્રાવકમાં જરૂરી ગુણા દર્શાવતા એક ગુણ ‘ગુરૂ-પુજા'માં રૂચિવાળા દર્શાવાયા છે. ‘કલ્યાણુ કલિકા' અને ‘પ્રતિષ્ઠાપ’માં પણ મત્રાચ્ચાર પુષ્ટ ગુરૂતુ' અને ધર્મો