________________
કે
વર્ષ ૧૧ અંક-૧-૨ : તા. ૧૮-૮-૯૮ :
આ નિર્વાણ બાદ અમુક ચોક્કસ કાળ સુધી એકધારું અને અખંડિત ચાલી શકે છે
ક્યાં સંપૂર્ણજ્ઞાની શ્રી તીર્થકર ભગવંતો અને કયાં ઇવથી આચાર્ય ભગવંત! ૨ ? આમ છતાં શાસનની સુરક્ષા અંગેની એમની જવાબકારી અને જાગૃતિનું શાસ્ત્રવિધાન છે છે જેને પૂર્વાચાર્યોએ બેધડક ફરમાવી દીધું કે, થિયર સામે સૂરિ.
સંબઇ સત્તરી ગ્રંથની ૧૩મી ગાથામાં જણાવાયું છે કે, જૈન શાસનને જેઓ સારી રીતે પ્રકાશિત કરે છે, એ સરિભગવંતે તે તીર્થકર જેવા છે. તીર્થકરની આજ્ઞાનું ઉલઘન કરનારા આચાર્યો સંપુરૂષ નથી, કાપુરુષ છે.
શ્રી હરિભદ્ર સુ. મહારાજે “સંબધ પ્રકરણ શાસ્ત્ર રચ્યું છે. એમાં ગુરુસ્વરૂપ છે આ અધિકારમાં એ એએ આ. ભગવંતની શ્રી તીર્થંકરદેવો સાથે વિસ્તૃત રીતે સરખામણી જ કરી છે. આ પરખામણી ૯ રીતે કરવામાં આવી છે. આથીય ગુરૂ પઢની મહત્તા સમજી
શકાય છે. “અચારઢિનકર'ના બીજા ભાગમાં શ્રી વર્ધમાનસુરિજી મ. દેવની જેમ ગુરૂનું છે પણ નમન-પૂજન કરવાનું ફરમાવ્યું છે. એમાં એવું વિધાન છે કે, જિનેશ્વરદેવની
જેમ સ્તવના-પૂજા-પચ્ચકખાણ લઈ મંદિરને પ્રઢક્ષિણ આપી પછી ઉપાશ્રયે જઈ દેવની છેજેમ હર્ષ થી માધુને નમન પૂજન કરવા જોઈએ.
જૈન શાસનમાં સુપ્રસિદ્ધ કવિવર શ્રી પદ્મવિ. મ. નવપઢ પૂજામાં ગાયું છે કે, હું ( શુદ્ધ પ્રરૂપણ ડાણ થકી, જે જિનવર સમ ભાખ્યા છે. શ્રી પંચાશક ગ્રંથમાં (૪ થી
ગાથા) એક અપેક્ષાએ દેવ કરતાય ગુરૂનું પૂજ્યત્વ વધુ દર્શાવાયું છે. “ગુરૂદેવ’ આવે આ પ્રયોગ કરવાનું કારણ ત્યાં જણાવ્યું છે કે, “ગુરૂ’ શબ્દનો પ્રથમ પ્રયોગ ગુરૂ વિન છે $ દેવની સાચી વાપ્તિ થતી નથી, એ દર્શાવવા અને એથી ગુરૂનું વધુ પૂજ્યત્વ બતાવવા જ છે કરવામાં આવ્યો છે.
આમ અનેકાનેક શાસ્ત્રના આધારે, એનું તારણ કાઢવા રૂપે એમ કહી શકાય કે, જ ગુરૂની આચાર સંહિતાને જાળવીને એમનું પણ સ્તવન પૂજન નમન તીર્થકરની જેમ હું થઈ શકે છે. કારણ કે તીર્થકરો તીર્થ સ્થાપના દ્વારા ઉપકારક છે અને તીર્થમાં મુખ્ય છે ર – સાધુ સંઘનું છે, એમાંય શિરમોર સમા પૂ. આચાર્ય દેવો છે.
આવો અગણિત ઉપકાર કરનારા અને જાનના જોખમેય શાસનની રક્ષા કરનારા જ જ પૂ. આ.
દેના જે નમન-પૂજન ન થઈ શકે તે પછી કેન થઈ શકે? આવા શાસન છે દિ સમર્પિત આ. વેનું વાસક્ષેપ આદિ સુગંધી દ્રવ્યથી પૂજન કરવાનું સમર્થન શ્રી છે
આચારાંગ સુત્રમાંથી મળી શકે છે. આ સુત્રની ટીકામાં વાસિત દ્રવ્યોથી ગુરુપૂજન