SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦ : ? શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આત્માના ગુણ વૈભવનું જતન કરવા પ્રતિજ્ઞા રૂપી તાળુ લગાડશે તે શરીર છે ૬ નિરોગી, મન પ્રસન અને આત્મા ઉર્ધ્વગામી બને છે. થે, જરા વિચારે. પ્રતિજ્ઞા રૂપી કંઠી પહેરવાથી ચોક્કસ ફાયદો થાય છે. રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય આ ક ષ ણ રથનેમિ સર્વ ત્યાગીને ગુફામાં ભરાઈ પિઠા. ધ્યાનમાં તલ્લીન થયાં. વાતાવરણ છે આ મધુર છે. સાધનાને સાનુકૂળ ક્ષેત્ર છે. કેઈ ઘોંઘાટ નથી. કેઈની અવરજવર નથી. ૨ બહાર શું ચાલે છે તેની ગતાગમ નથી. અંધારૂં અને એકાંત છે. નિરવ શાંતિ છે. આત્માને જ અવાજ સંભળાય છે આમલક્ષ છે પરમાત્મા બનવાની ધુન છે. જ કર્મોને પછાડી સિદ્ધશિલા ઉપર જવાની તમન્ના છે. ત્યાં જ, બરાબર એ જ સમયે. વરસાઠમાં ભીંજાયેલા રાજેમતી સાધ્વીજી અન્ય સાધ્વીજીએથી છૂટા પડયા ર સ્થાન ગોતતા આ જ ગુફામાં પ્રવેશ કર્યો. ઘોર અંધકાર છે. ભીના ચિવ સુકવવાની ભાવના થઈ એ. મેકળા કર્યા પથ્થરના સહારે સુકવ્યા હાથ પહોળા કરે પથ્થરના સથવારે સ્થિર આસને બેઠા. એ જ સમયે, રથનેમિના નયને સ્થિર થઈ ગયા. કામ સવ્વર દેડી આવ્ય રાજમતિને દેહ છે છે જેમાં વિકાર પ્રગટ થયા. ખલાસ..... જ્યાં અંધારૂં..એકાન્ત...અને વિકાર. આ ત્રણ અત ભેગા થાય ત્યાં સાધકની સાધનામાં બાધતા. હું; મુનિ છું કે છે એ વાત વિસરાઈ ગઈ. કૂળ અને ખાનદાની અભરાઈએ ચઢી ગઈ, કામ રાજાએ ઉત્ત- છે. જના ઉભી કરી. ચંચલ ચિતડાને સ્થિર કરી, હિંમત એકઠી કરી રામતી પાસે છે જ પાસે અસંયમની માંગણી કરી.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy