________________
ક
૧૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે રસ અલંકારીક શબ્દથી ભરેલી હતી, હૃદયને આહૂલાદ્ધ કરનારી હતી, શોકાઢિ દૂર કાર
નારી હતી, વર્ણો–પદે થોડા હતા અને અર્થો વિસ્તારવાળા હતા, મને હર વર્ણો વડે જ પ્રભુને અભિનંદતા, સાકાર કરતા જોલવા લાગ્યા. પ્રભુ ! આપશ્રી સ્વયં બુદ્ધિ છે. આ પ્રતિબોધ પામેલા છો દીક્ષા અંગીકાર કરનાર છે. તેને માટે કેઈના ઉપદેશની અપેક્ષા નથી આપશ્રી પોતે જ દીક્ષા લેવાના છે છતાં પણ અમારા આચાર પ્રમાણે દીક્ષાનો છે અવશર જણાવવા માટે અમે આવ્યા છીએ.
હે સમુધ્ધશાળી ! આપ જય પામે, જય પામે આપશ્રીનું ક યાણ થાઓ છે આપશ્રી જગતને ઉધ્ધાર કરનારા છે. હે ભગવંત આપ બંધ પામે. દીક્ષા અંગીકાર કરો. ભવીને ઉઘાર કરો. સઘળાજીને મેક્ષ સુખ આપનારૂં ધર્મતીર્થ પ્રવ૨ ર્તા. જય પામો જય પામ બેલતાં નવ લૌકાંતિક દેવો બ્રહ્મદેવ લેકમ ગયા. છે ઇલતિ ઇતિનું નિવારણ તે જ અવસરથી પ્રભુ વાર્ષિક દ્વાન દેવાને પ્રવર્યા પ્રભુ છે તે હંમેશાં સૂર્યોદ્રયથી આરંભી પ્રાત:કાળના ભેજનના સમય સુધી દાન આપતા હતા . હું જ્યારથી કાનની શરૂઆત કરી ત્યારથી દેવે નીચે પ્રમાણે પિતાના આસાર કરે છે. આ ૨ તીર્થગ જભક દે : જમીનમાં કાટેલું ઘણી જાતનું નિદાન પુરું પાડે છે. તે સૌધર્મેન્દ્ર- પ્રભુના હાથમાં શક્તિ મૂકે છે. જેથી પ્રભુ થાક્તા નથી. ઇશાનેન્દ્ર- રત્ન જડીત છડી લઇને ઉભું રહે છે. વાચકના ભાગ્ય પ્રમા યાચક પાસે
મંગાવે છે. ચરમેન્દ્ર- પ્રભુની મુઠીમાં ઓછું હોય અને યાચકના ભાગ્યમાં વધુ હોય તો વધુ કરે છે. છે બલીન્દ્ર- પ્રભુની મુઠીમાં મુઠીમાં વધારે હોય અને વાચકના ભાગ્યમાં છુિં હોય તે જ
ઓછું કરે છે. ભવનપતિ- ભરતક્ષેત્રના માણસોને ભગવાન વર્ષઢાન આપતા હોય ત્યાં (મુકી)
ઉપાડી લાવે છે. ૬ વ્યંતર – ભરતક્ષેત્રના માણસોને પિત–પિતાના સ્થાને પાછા મુકી આવે છે. છે જ્યોતિષ – તીર્થકરના વશીકાનની ઉદ્દઘોષણાથી વિદ્યારે અને મનુ યોને ખબર
આપે છે.
આવેલા ભવિ યાચકે જ આ દાન મેળવી શકે છે. પ્રભુ એક દિવસમાં ૧ ક્રેડ આ આઠ લાખ સેનૈયાનું દાન આપે છે. આ કાત્ર એક વરસ પર્વત ચલુ હોય છે. જે
એક વર્ષમાં ત્રણ અબજ, અઠયાસી ક્રેડ અને એશી લાખ સેનયાનું દાન આપે છે. આ