________________
: ૧૭૯
વર્ષ ૧૧ અંક ૯-૧૦ તા. ૧૬-૧ -૯૮ ;
દાન પ્રભુ એક
તે વખતના ખસાને પચાસ ગાડાં સુવધુ ના ભરાય તેટલુ દિવસમાં આપે છે એક વર્ષના ૮૧૦૦૦ ગાડા જેટલુ સુવર્ણ દાન પ્રભુ આપે છે. આ ધનના પ્રભાવથી બાર વર્ષ સુધી છ ખંડમાં શાંતિ રહે ને લહુ ન રહે. ભંડારમાં મૂકે તો બાર વર્ષ સુધી ખૂટે નહિ. રોગીના રોગ જાય નવન રોગ થાય નહિ મં બુદ્ધિવાળાન દેવની સદેશ બુદ્ધિ થાય. આવું વાર્ષિક દાન આપીને વીર પ્રભુ એ વડિલબંધુ નવિન રાજાને પૂછ્યું', હું રાજન્ ! આપશ્રીએ કહેલે અવવિધ પરિપૂર્ણ થયા. હવે મને સંયમ લેવાની અનુજ્ઞા આપે, વિરહની વેઢના હેાવા છતાં રાજા ન’દિવ ને હસતા મુખે અનુજ્ઞા આપી.
ચારિત્ર નગરમાં પ્રવેશ :
કૌટુબિક પુરૂષાને મેલાવી પ્રભુવીરના દીક્ષા મહાત્સવ કરવાની વાત કરી, ક્ષત્રિયકુંડ નગરને ધ્વા પનાકાથી તેમજ સચિત-અચિત તારણેાથી શણગારા. સેવકાએ આજ્ઞા સ્વીકારી તે પ્રમાણે કરી આજ્ઞા નત મસ્તકે પાછી આપી. સાર્ય નગર દેવલેાક સદા શાભવા લાગ્યું. સ્નાન. વિલાપન અને વેશભૂષાદિથી વીરપ્રભુને શણુગારમાં આ યા ત્યાર બાદ નવિન રાજાએ તૈયાર કરેલ ચદ્રપ્રભા નામની પાલખીમાં એસી વીર પ્રભુ દીક્ષા લેવા સંચર્યા.
વૃદ્ધિ પામતાં યૌવન વનમાં શ્રી વર્ધમાનકુમારે પ્રવેશ કર્યા, સાંસારિક અનેક મેાજશેાખ રૂપી તરૂણ વૃક્ષાની સુદર ઘટાએ તે વનમાં હતી. વિવિધ ભેગ વિલાસેાના સાધના રૂપ મનહર પક્ષીના મધુર નાઇ કામદેવને આવકારી રહ્યો હતેા. તરૂણૢાવસ્થાના વનમાં વિરતા શ્રી વર્ધમાન કુમાર પાંચેય ઇન્દ્રિયના વિષય સુખાને ક્ષણિક તેમજ તુચ્છ સમજી સા માટે તિલાંજલી આપવા તૈયાર થયા હતા. ભર યુવાન વયે સયમ નગરમાં પ્રવેશ કરવાની ભાવનાવાળા થયો તે સ'ચમનગરને દાન, શીલ, તપ, અને ભાવ રૂપ ચાર વિશાળ દરવાજાએ છે.
તેમ પ્રવેશ કરવાની ભાવનાવાળા સુખેથી પ્રવેશ મેળષી શકે છે. પાંચ મહાત્રત્ત રૂપ પાંચ વિશાળ વિભાગે છે. અષ્ટ પ્રવચન રુષ અષ્ટવણી મજબુત બાંધણીવાળા કિલ્લા છે. આ કિલ્લાથી ચારિત્ર નગરનું રક્ષણ થાય છે. ચારિત્રનગરમાં ધર્મરાજાની રાજધાની છે. તે રાજાની સમતારુપી પટરાણી છે. નિમ ળ અધ્યવસાય રૂપ મહામત્રીએ છે. ક્ષમા મૃદુતા, સરળતા અને સ તાષવૃત્તિ રૂપ ચાર-ચાર સામંતા છે. આ સામ તે! માહરાજાના મહાપરાક્રર્મ અને ધર્મરાજાના શ્રૃર દ્વેષી એવા ક્રોધ, માન, માયા અને લેાભાિ સેનાધિપતિઓને પલવારમાં પરાસ્ત કરી ચારિત્રનગરમાં વિજયના વાવટા હરડુ મેશ