________________
માને ડહેાળવાના કામથી દૂર રહે !
- પૂ. સુ. શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ. poooooooooooooooooooo
કલિકાલ સર્વજ્ઞ પ. પૂ. આ. શ્રી હેમચન્દ્ર સૂ. મ. વિરચિત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર (જૈન રામાયણ પ સાતમું) માં છઠ્ઠા સમાં એક પ્રસંગ વર્ણવ્યેા છે તેના પર વિચાર કરવા છે.
સાહસતિ નામના વિદ્યાધર લાંબા સમયથી સુગ્રીવની પત્ની તારાના અભિલાષી બન્યા હતા. એથી પેાતાની તે દુષ્ટ અભિલાષાને સિદ્ધ કરવા હિમવત પર્યંતની ગુફામાં રહીને ‘પ્રતારણી’ વિદ્યાને સાધી રહ્યો હતેા. અને સાધનાના પરિણામે તેને ‘પ્રતારણી’ વિદ્યા તે સિદ્ધ થઇ. વિદ્યા વડે સાહસગતિ વિદ્યાધરે પેાતાનુ રૂપ કામરૂપી ઇચ્છિત રૂપ કરનાર દેવની જેમ સુગ્રીવનું રૂપ લઈ આકાશમાં બીજા સૂની જેમ કિષ્કિંધાપુરીમાં આવ્યા. જે વખતે સાચા સુગ્રીવ ક્રીડા કરવાને માટે બહાર ઉદ્યાનમાં ગયેા હતેા, તે વખતે તારાદેવીથી સુÀભત એવા અતઃપુરમાં તેણે પ્રવેશ કર્યો. ઘેાડીવાર ન થઇ તેવામાં સાચા સુગ્રીવ પણ ત્યાં પાછા આવ્યેા. એટલે રાજા સુગ્રીવ તા અંદર ગયા છે' એમ ખેલતા દ્વારપાળાએ તેને અટકાવ્યા. તે વખતે એક સરખા બે સુગ્રીવને જોઇ વાલીપુત્ર ચન્દ્રરશ્મિને સદેહ પડવાથી, અંતઃપુરમાં કોઇપણ પ્રકારની વિપ્લવ-હાનિ ન થાય માટે તે અંતઃપુરના દ્વાર આગળ જલ્દીથી ગયે1 અને જાર-સુગ્રીવને અતઃપુરમાં પ્રવેશ કરતાં, માર્ગમાં આવતા પર્યંત જેમ સરિત્તાના પુરને કે તેમ અટકાવ્યા અર્થાત્ તેને અંતઃપુરમાં પ્રવેશ કરવા દીધા નહિ.
આ પ્રસંગને જાણનાર કેાઇ પણ સુજ્ઞ પુરુષ વાલીન‘ઇન ચંદ્રરશ્મિએ ખેાટુ કામ કર્યું . એમ ખૂલી રાકશે નહિ. બધા જ એકી અવાજે તે વાલીન`દનના મુક્તક વખાણુ જ કરશે અને તેના કાર્યને સુચારૂ સુસ'ગત અતિયેાગ્ય જ ગણાવશે. હુંયાથી આમ માનનારા જો ખરેખર પ્રામાણિક અને ભવભીરૂ હાય તા વર્તમાનમાં પણ શાસનમાં એકપણ એવા વિવાદ નથી કે જેને શાસ્ત્રાધારે ઉકેલ ત જ આવી શકે. જે બાબતમાં એક જ પક્ષને માનનારમાં આવી રીતના દ્વિધા અને સંદેહ પડે તે જ્યાં સુધી શાસ્ત્રાધારે તેના સમુચિત ચેાગ્ય નિણુÖય ન થાય ત્યાં સુધી તેવી પ્રવૃત્તિને આ વાલીનઢનની જેમ બન્ને પક્ષે એકદમ અટકાવી દેવી તેમાં જ શાસન-સમુદાયનુ ગૌરવ છે અને હિત છે,
આવી સીધી-સાદી સમજને પણ સ્વીકારવામાં ન આવે તે બહુ જ સૂક્ષ્મ રીતે તેના વિચાર કરતાં નિપુણ-પારિણામિકી બુદ્ધિવાળા આત્માઓ સારી રીતે સમજી શકે છે કે, આમાં કાંઇ જુદી જ મલિન ભાવના લાગે છે. વિરાધી વર્ગની સાચી પણ વાતના