________________
૧૬૬ :
" શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૬ વિચાર નહિ કરતાં કે સમજવાનો પ્રયત્ન નહિ કરતાં, “અમે જે કરીએ તે જ સાચું છે
સત્તા આગળ શાણપણ નકામુ. સત્તાને આ સદુપયોગ (!) કરાતો હોય તે બધા સમજે છે કે, આમાં પક્ષપાત, સ્વાથીનીતિ, બીજાનું જે થવાનું હોય (શાસન પણ છે
ખાડામાં જાય કે સમુદાયનું પણ જે થાય તે) તે થાય ગોરની જેમ અમારું તરભાણું ? ૨ ભરાયા કરે. અમારી સામે માથું ઊંચકશો તે તમારી ખેર નથી. હયાથી બધા ય છે સમજે છે કે સાચું શું છે અને બેટું છે - પણ આપણું સ્ટેટસ ન બગડવું છે જોઈએ, આપણે મોભો જળવાય એટલે ગંગા નાહ્યા. - આવી જ મેલી દાનત
અને વૃત્તિ હોય ત્યાં જાણે-અજાણે શાસન ડહાળવામાં હાથા બની જવાય. સાચા છે અને પ્રામાણિક વિધી વર્ગને ઉતારી પાડવે, ખોટે કલંક્તિ કરવો, ખોટા આક્ષેપથી
નવાજે એવી રાજકીય કુનેહ વૃત્તિએ જયારે ધર્મસ્થાનમરે પણ પગપેસા કરી દીધો છે છે છે અને તેવી કુટીલ નીતિને “મુત્સદ્દી” માં ગણાવાય છે તે આ કાળની એક અનેરી
અજાયબી છે. જ્ઞાનિની દૃષ્ટિએ આ છળકપટ ભરી મુત્સદ્દીગિરિ એ પાકટતા નથી પણ છે નાલેશીભરી મૂર્ખાઈ છે અને સ્વ–પરના આત્મઘાતકપણ વિના બીજું કશું જ નથી. છે.
માન-પાનાદિની તીવ્ર લાલસા અને કઢાગ્રહ વિના આવી અધમવૃત્તિ ચાવવી એ જ જ સંભવિત નથી.
આપણે તે એ જ વાતને વિચાર કરવો છે કે વાલિનંદન જેવું સ્તુત્ય પગલું ભરાય તે શ્રી જૈન શાસનમાં એક પણ વિવાદને સ્થાન જ નથી અને આ કાળમાં પણ છે શ્રી જૈન શાસન ઝળહળતું જ છે. પણ વે દિન કહાં......! વિવાદને સુલઝાવવાને જ બદલે વિવાદને વધારવામાં અને વકરાવવામાં જ આનંદ આવતો હોય તેવ ની પાસેથી ૬. મધ્યસ્થતા કે ન્યાય–નીતિમત્તાની આશા રાખવી તે આકાશકુસુમ જેવી વાત છે. ખરે- ર પર શાસનના અનુરાગી આત્માઓને તેનું જ દુઃખ છે. મોટા મોટા માધાંતા ગણાતા આ પણ માર્ગને સમજવાને બદલે માર્ગને ડહોળવાનું જ કામ કરી રહ્યા લાગે છે. તેમાં જ છે દુનિયાની જેમ પદ-પ્રતિષ્ઠા અને પૈસાનું જ વર્ચસ્વ દેખાય છે. આવી પરિસ્થિતિમાં ૨ જ સુજ્ઞ માણસે સમજુને જ સમજાવવાનો પ્રયન જાળવી રાખે છે પણ અણસમજુ-દોઢડાહ્યા- જ છે ને સમજાવવા પિતાની શક્તિને ઉપયોગ કરતા નથી. પાત્રતા અને યોગ્યતા વિના જ હું સારી વસ્તુ ફળે જ નહિ. લાભ તો ન કરે પણ હાનિ તે અવશ્ય કરે. આ બાબતમાં પરમતારક પૂ. ગુરૂદેવેશ શ્રીજીની વાત ખુબ જ વિચારણય-મનનીય છે.
. પાત્રતા વિના સારી વસ્તુ ફળે નહિ. સાહસગતિ વિદ્યાધરે, યિય લાલસાને પોષવા માટે પ્રતારણ વિદ્યા મેળવીને ૨ એને ઉયોગ શામાં કર્યો ? પિતાની બૂરી વિષયાભિલાષાને પરસ્ત્રીની અભિલાષાને શું