________________
બારસઠ નગર વિભૂષણ શ્રી આદિ–શાંતિ–પાશ્વ-સુમતિ-મુનિસુવ્રતે નમ: | કિ. ૨ પધારે છે શ્રી દાન-ગેમ-રામચંદ્ર સૂરિ ગુરૂભ્યો નમઃ | પધારે ,
બોરસદ નગરે શ્રી આદિનાથ સ્વામિ શ્રી મુનિસુવ્રત સ્વામિ જિનાલયે છે
દુ ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ છે દિવ્યાશીષ : પૂજ્યપાદ પરમતારક પરમગુરૂદેવ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ
ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. મંગલનિશ્રા : વાત્સલ્યવારિધિ, સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય
મહાદય સૂરીશ્વરજી મહારાજા આદિ વિશાલ મુનિવૃક પૂ. ગચ્છાધિપતિશ્રીને મંગલ પ્રવેશ - વિ.સં. ૨૦૫૫ મા.સુ. ૬ બુધવાર તા. ૨૫-૧૧-૯૮ અં. શ. પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ :- મા. સુ. ૯ શનિવાર તા ૨૮-૧૧-૯૮ દીક્ષા કલ્યાણકને ભવ્ય વરઘોડે અં. શ. – મા. વ. ૧ શુક્રવાર તા. ૪-૧૨-૯૮ પ્રતિષ્ઠા – મા. વ. ૩ રવિવાર તા. ૬-૧૨-૯૮ 'અમૂલ્ય લાભ - મૂળનાયક શ્રી આદિનાથ સ્વામિ તેમજ શ્રી મુનિસુવ્રત સ્વામિ
આદિ જિનબિલની પ્રતિષ્ઠાની ઉછામણી.. મા સુ. ના સેમવાર છે
તા. ૩૦-૧૧-૯૮ ના શુભ દિને બોલાશે. આ વિશિષ્ટ લાભ - ભવ્યાતિભવ્ય અંજની શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં પરમાત્માના
માતા-પિતા સૌધર્મઇન્દ્ર-ઇન્દ્રાણ આદિની ઉછામણી.
કા. વ. રવિવાર તા. ૧૫-૧૧-૯૮ ના પુણ્યદિને બેલાશે. ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠાના આ મંગલ અવસરે
સકલ સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ વિ ા શુભ સ્થળ :
લી. શ્રી વિ.ઓ. જૈન વે. મૂ. પૂ. સંઘ, છે. શ્રી આદિનાથ સ્વામિ જિનાલય. શ્રી આદિશ્વર પ્રભુ હેરાસર ટ્રસ્ટ, કાશીપુરા, બોરસદ. (ગુજ.)
શ્રી અં. શ. પ્રતિષ્ઠા મહોત્સવ મિતિ. ૨તા. ક. :- પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતની મંગલ નિશ્રામાં આયોજિત અંજન છે
શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં જે ભાવિકેએ જિનબિંબની અંજનશલાકા કરાવવાની હોય તેમણે કા. વ. ૧૩ સેમવાર તા. ૨૬-૧૧-૯૮ સુધીમાં જિનબિંબ આપી જવા વિનંતિ.