________________
છે. વર્ષ ૧૧, અંક ૯-૧૦ : તા. ૧૩-૧૦-૯૮ :
' : ૧૬૩ જ પામેલાને સમહત્વ મેહનીયનો પણ ડર લાગે કેમકે તે ઉદયમાં હોય તે અતિચાર છે 3 લાગવાને સંભવ છે માટે તેને પણ ત્યાગ કરવાનું મન થાય. માટે તેને પણ છે છે પરિહરવાની છે.
આને “સર્વ ધર્મ સમ અને સર્વ ધર્મ મમ” ની વાત ચાલી પડી છે. મહા4 મિથ્યાદાષ્ટએ આ સિદ્ધાન્ત પ્રચાર્યો છે. બધા ધર્મ સરખા મનાય ? જ દિ બધા ધર્મ મારા મનાય ! જેટલા બૂઢા તેટલા બાપ તેમ માને? આવું , છે માનનારા-મનાવનારાએ એ જગતમાં ઘણે અનર્થ કર્યો છે. આવા જીવો જગતમાં છે જ રહેવાના છે. આપણે તેનાથી બચવાનું છે. બધા જ ધર્મ સારા હોત તે ભગવાન શ્રી : દિ જિનેશ્વરદેવે ધર્મ શું કામ સ્થાપત? બધા જ ધર્મ સાચા ય હોય નહિ અને ૪ ૨ સરખા પણ હોય નહિ. ઘણા ધર્મ પણ એવા હોય જે દુર્ગતિમાં લઈ જાય છે
શ્રી કાલિકસૂરિજી મહારાજાને દત્ત રાજાએ પૂછયું કે- યજ્ઞનું ફળ શું? તે જ આચાર્ય મહારાજે કહ્યું કે- નરક! યજ્ઞ સમજે ને? દુનિયાના સુખ મેળવવા માટે છે. જેમાં ઘણી ઘણી હિંસા કરવામાં આવે છે. અને તે પણ ધર્મના નામે ! આ સાંભળતાં જ રાજાને ગુસસે આવ્યો છે એટલે પૂછે છે કે હું મરીને જ્યાં જઇશ? તે આચાર્ય ર મહારાજ કહે, કે-નરકે, તેથી વધારે ગુસ્સો આવે છે ને પૂછે છે કે, તમે ક્યાં જશે ? . તે આચાર્ય મહારાજે કહ્યું કે સ્વગે. આમ ક્યારે બોલી શકે? આપણું પિતાના જ સુખને માટે કઈ પણ જીવને મારવાની વાત કરી શકાય ખરી? તેવી વાત કરે તે ૨ 1 શાસ્ત્ર, શાસ્ત્ર કહેવાય ખરૂં? આ મિથ્યા તે જગતમાં એવી રીતે વ્યાપીને રહ્યું છે ) કે તેનાથી બચવું બહુ કઠીન છે. ભય કરમાં ભયંકર પાપ તે છે. આ મિથ્યાત્વ માં જ
ન પડે ત્યાં સુધી ધર્મ સમજાય નહિ અને તે મિથ્યાત્વને મારવાનું મન પણ ન જ ૨ થાય તે ધર્મ પમાય પણ નહિ.
મિથ્યાત્વને મારવાનું મન થશે તે આ બંગલે મહેલ નહિ પણ જેલ જ છે જ લાગશે, પૈસે અનર્થકારી લાગે, સંબંધી બંધનરૂપ લાગે, સુખ ભંડામાં ભૂંડું લાગે. આ ૬. છોકરા-છોકરીને પરણાવવા પડે તે લાગે કે- હુ પાપ કરી રહ્યો છું. તેમને પહેલેથી એ સાચું સમજાવ્યું નહિ તે મહાપાપ કર્યું છે. આવું ન લાગે તે સમજવું કે તમારા પર
કુળ તે જૈનકુળ નથી રહ્યાં. શાસ્ત્ર જૈનકુળમાં જન્મ મળે તેને મહા પુઢય કહ્યો છે કે આ પણ વર્તમાન કાળમાં જેનકુળમાં જન્મ મળે તે પુય નહિ પણ પાઢિય છે ? ૬. તેમ કહેવું પડે છે. આ બહુ ભયંકર વાત કહેવાય. આ બેલ સમજ્યા હોત તો આવી છે ર દશા તે ન થાત.
(અનુસંધાન પાના ૧૭૨ ઉપ૨).