________________
૧૫૦ :
"
: શ્રી જૈન શાસન [અવડિઝ] જ
છે કારણે, પૈસાના લેભે માણસ કે આંધળે બને અને તે પછી તેને એક પાપ, પાપ છે જ લાગતું નથી.
માટે જેને પિતાના આત્માનું સાચું હિત કરવું હોય તેને પૈસાની જરૂર જ ન જ જ પડે તેવું જીવન જીવવું, કદાચ તેવા જીવનની શક્તિ ન હોય તે પૈસાને અધિક છે 2 લોભ ન થાય, પૈસા ખાતર પાપમાં પ્રવૃત્ત ન થવાય તેની ખૂબ જ કાળજી રાખવી તે જ છે તે હજી બચી શકે. બાકી પૈસાના પાપે શું શું ન કરે તે કહેવાય ખરૂ ? સમજુને છે કે શિખામણ શાનમાં અને અણસમજુને કાનમાં પણ નહિ
શાન સમાચાર એક શ્રી નાનપુરા જૈન સંઘમાં ભવ્ય આરાધના” અમારા શ્રી નાનપુરા સંઘમાં પધારેલ પૂ. પંન્યાસશ્રી ભુવનસુંદર વિ. મ. તથા ૨ પૂ. પંન્યાસશ્રી પુણ્યરત્ન વિ. મ. આદિ ઠાણા – ૪ ની નિશ્રામાં અત્રે ભવ્ય શાસન છે ર પ્રભાવના તથા ધર્મ આરાધના ભવ્ય થઈ. છે શ્રી ઉપદેશમાળા શાએ તથા ભરતેશ્વરવૃત્તિ પર સંવેગ વૈરાગ્યમય વ્યાખ્યાન ચાલે છે જ છે. ૮૦ બાળિકાએાએ ચંદનબાળાને અઠ્ઠમ કર્યો. ગજાનન ઠાકરે અમઢાવાથી પધારી ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ કર્યો. રોજ ૧૦૮ પાર્શ્વનાથ તૈત્ર સુંદર રીતે ચાલે છે. જે
પર્યુષણમાં ૮૦ ઉપરાંત અઠ્ઠાઈ તથા તેથી ઉપરને તપ થ. ૬૦ ચોસઠ પહેરી છું છે પૌષધ થયા. સુરત શહેરમાં કુલ ૩૫૦ માસખમણ થયા. તેમાં અમારા શ્રી સંઘમાં ૩૦ છે છ માસખમણ થયા. તેને પૂજણાને ભવ્ય વરઘોડે તથા સ્વામી વાત્સલ્ય ભેજ ન થયું. આ
ગઢડાવાળા નરેન્દ્રભાઈ કામઢાર માની મમતા એકાંગી નાટકને પ્રોગ્રામ, ભવ્ય છે જ થયો. હવે ૧૬-૮-૯૮ થી પ્રારંભ થતા વર્ધમાન તપ આયંબિલના પાયાની ઘેષણ . ૬ થઈ રહી છે.
લી. સંઘપ્રમુખ, માણેકભાઇ શાહ, ગજજરવાડી, સુરત,