________________
EL ELHE
શ્રી સાવથીનગર (બાવળા) છે. અમઢાવાદ: શ્રી સંભવનાથ જૈન મંદિર ટ્રસ્ટ ૬. જ તરફથી ૮૪ દેવકુલીકાનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. જેની પ્રતિષ્ઠા અંજન શલાકા પણ છે પુર્ણ થઈ ગયેલ છે. મૂળ સંભવનાથ મંદિરનું શિખર તો નવું આરસપાનું શિખર બનાવવાનું કામ પુરૂં થઈ જવાની તૈયારીમાં છે. જેની વિધિવિધાન “મા” માસમાં કરવામાં આવશે. અત્રે દરેક વર્ષે ભાવિકે પર્યુષણ કરવા આવે છે. તે રીતે આ વર્ષે પણ ભાવિકે ૨૦૦ની સંખ્યામાં પર્યુષણ કરવા આવેલ હતા. જેની ભકિત વગેરે કાર્યો ભાવિકે તરફથી કરવામાં આવે છે છે. આ શ્રી વિ. જિનચંદ્ર સૂ. માની નિશ્રામાં પર્યુષણ પર્વના વ્યાખ્યાને તથા
પ્રતિક્રમણ વિગેરે યોજવામાં આવેલ હતા. તેમજ દરેક વ્યક્તિઓને સારી પ્રભાવનાઓ જ જ આપવામાં આવી હતી.
શ્રી મહાવીર જન્મ વાંચનના દિવસે સપનાની ઉછામણી સારી એવી થઈ હતી. ૨ દરેક બેપતા માસના દિવસે ભાવિકે માંગલીક સાંભળવા આવે છે જે લગભગ ૨૦૦ની સંખ્યામાં હોય છે.
બોરસદમાં અંજન શલાકા-બારસ (તા. આણંદ) નગરે પ. પૂ. ગચ્છાધિપતિ છે આ.દેવ શ્રીમદ વિ. મહાય સૂ. મ.ની નિશ્રામાં તા. ૨૫-૧૧-૯૮ થી તા. ૭-૧૨-૯૮ જ સુધી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતીએ ઉજવાશે. આ પ્રસંગને શેભાવવા માટે ભારત ભરના સંજોને આમંત્રણ પાઠવવામાં આવે છે તથા તમામ ૬
આચાર્ય ભગવંતને તથા સાધુ-સાધવી મ. સાહેબને પણ વિનંતિ છે કે તેઓ આ ૬ આ પ્રસંગે બારસઢ નગરે પધારી મહોત્સવને ચાર ચાં લગાડે
કરાડ ( પુના ) અત્રે સુમતિનાથ જૈન સંઘમાં પૂ. આ. શ્રી વિ. રાજતિલક સૂ. મ. ની સંયમ જીવનની અનુમેહનાથે તથા સંઘમાં થયેલ માસક્ષમણ
આદિની આરાધનાની અનુમતિનાથે પંચાહિકા મહોત્સવ ભાદરવા વદ ૭ થી ભા. ૧૧ છે. જ સુધી ઉજવાય નવકારશી તથા સવા લાખ કુલાની આંગી ભવ્ય થઈ.
પુના-કલ્યાણ સોસાયટી શ્રી નેમિનાથ જૈન મંદિરમાં પૂ. મુ. શ્રી અક્ષય વિ. છે છે મ. આની નિશ્રામાં સંઘવી હશરાજ તારાચંદ શ્રીમતી ગવરીદેવી હંસરાજજી જીવનના છે સુકૃતને અનુમેહનાથે શાંતિસ્નાત્ર આદિ ભા. સુદ ૧૦ થી ૪ ૨ સુધી ઠાઠથી ઉજવાયો. જ