________________
રે ! પૈસો ! તારા પાપે
– ૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ?
બેધકથા
દુનિયાના દરેકે દરેક આસ્તિક દર્શનકારોએ હિંસા=જૂઠ–ચેરી–મૈથુન અને પરિગ્રહને મહાપાપ કહ્યા છે. તેમાં ય જેના દર્શને આ પાંચેની જે વિશ સમજૂતી આપી શું છે તે બીટ ક્યાંય નહિ મળે. છતાંય આ કલિકાલનો જ પ્રભાવ કે ઘરને જોવા-જાણ-૬ વાનું, ઘરમાં જન્મેલા ને મન થતું નથી.
પરં, પૈસાને લોભ અને પૈસાને પ્રેમ કેવો અનર્થ મચાવે છે તે કેઈથી અજાણ્યું પણ નથી. છતાં ય મેહનો જ પ્રભાવ કે, પૈસાને બધા અગિયારમે પ્રાણ માને છે અને પૈસા ખાતર માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બેન આદિ બધા જ પરસ્પર
ઝગડે છે અને પિતાના પ્રાણ ગુમાવે છે તે તે ઠીક છે પણ આવો ધર્મ સામગ્રી સંપન્ન છે જે મનુષ્યભવ હારી જાય છે. છે શાસ્ત્રોમાં સાગર અને કુરંગ નામના બે સગા ભાઈની વાત આવે છે કે, બને ૨ ભાઈએ પૈસા કમાવા પરદેશ જાય છે. લેભને થોભ નહિ તે ન્યાયે હજાર, ક્રશ હજા૨, ૨ ૨ લાખ આદિની પ્રાપ્તિ થવા છતાં ય સંતેષ થતું નથી.
ખરેખર હિતેષી અનંતજ્ઞાનિઓએ જગતના ઇવેનું સાચું નિદાન કર્યું છે કે, છે પ્રાપ્તિનો આનંદ નથી અને અમાસની ઝંખના અને અસંતોષની આગમાં તે પોતાના સુખ-ચેન પણ ગુમાવે છે. આ બન્નેને કરોડની ઇચ્છા થઈ તેની ય પ્રાપ્તિ થઈ પછી ૨. રત્નની ઈ છાથી રતનદ્વીપમાં ગયા. ત્યાં અમૂલ્ય ૨નો પ્રાપ્ત કરી જહાજમાં બેસી સ્વદેશ છે આવવા નીકળ્યા છે.
તે વખતે આ કુરંગને, બાલ્યવયથી મેહના સુભટ ક્રોધની દીકરી કુરતા સાથે છે એવી અજોડ મૈત્રી હતી. તેથી આ કુરતાએ કુરંગના કાન ભંભેર્યા કે, આ બધી લક્ષમી૨ નો તારે અડધો ભાગ ભાઈ સાગરને આપવો પડશે. માટે એવું કર કે, લક્ષમીન માલિક છે છે તું એકલો થાય. ખરેખર પૈસાને પ્રેમ કે ભાનભૂલે બનાવે છે, કેવી દુબુદ્ધિ આપે છે જ છે. છતાંય..! કુરગે તે કુરતાની વાત માની પોતાના સગા ભાઈને સમુદ્રમાં નાખી દીધો છે $ જે પૈસો સ ગ ભાઈનો ઘાત કરાવે, સગા મા-બાપને મરાવે તે પૈસો સારે કહેવાય ખરો ! ૨ આ સાગર પણ ત્યાંથી દુર્ગાનમાં મરી ત્રીજી નરકમાં ગયો. અને અતિ ઉગ્ર પાપનું ફળ છે છે આ કુરંગને પણ પ્રાપ્ત થયું. તે પણ જહાજ તૂટી જવાથી, રિબાઈ રિબાઈને મરી ત્રીજી કે કે નરકમાં ગા.
માટે જ હિતેષી પરમર્ષિએ પોકારી પોકારીને કહે છે કે - પૈસાના પ્રેમના જ