________________
૧૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ છે તે અહીં આવે ભગવાનની વાત સમજે, મહાભાદિને ઓળખે, તેનાથી બચે અને ધર્મ છે પામે તે તે જેવી ધર્મ પ્રભાવને કરે જેનું વર્ણન ન થાય.
આજના ટેલીવીઝન આદિ સાધનામાં રાજી થયા છે તેથી ધર્મને હોમ થયો ૨ છે. આજના તે બધા સાધને મહારંભ અને મહાપરિગ્રહના સાધનો છે.
પ્ર. - આપની નિશ્રામાં જેનનગર (અમદાવાઢ) ની પ્રતિષ્ઠામાં ટેલીવીઝનને છે ઉપયોગ થયો હતો તે તેને ખુલાસો કરવા વિનંતી.
ઉ૦ – જેનનગર – અમઢાવાદની પ્રતિષ્ઠા સમયે દેરાસરની બહાર ટેલીવીઝન જ મૂકેલ તે અંગે મને કાંઈ જ ખબર ન હતી. અમે દેરાસરમાં પ્રતિષ્ઠાની વિધિ કરાવતા
હતા. પણ બહારથી આવીને કેઈએ મને કહ્યું કે આ બધી ક્રિયા બહાર ટેલીવીઝનમાં ! દેખાય છે તરત મેં ક્રિયા બંધ કરાવી અને ત્યાંના આગેવાન શ્રી રમણલાલ વજેચંદને ૬ બોલાવીને કહ્યું કે – “આ બધું શું છે ? તે કહે કે – “હું હમણાં જ બ ધ કરાવી છે દઉં છું.” એમ કહીને તે ગયા અને ડીવારે પાછા આવીને કહે કે – બંધ કરાવી જ દીધું છે. ટેલીવીઝન ગઠવ્યું છે તેની મને ખબર જ ન હતી અને જ્યારે ખબર પડી છે
ત્યારે તરત જ તેને નિષેધ કરીને બંધ કરાવી દીધેલ. મારી ભૂલ થઈ તેમ કહી માફી છે માંગેલ.
(આ ખુલાસો થયો ત્યારે શ્રી રમણભાઈ પણ વ્યાખ્યાનમાં હાજર હતા અને છે પૂજ્યપાઇશ્રીએ નિર્દેશ કરતાં કહ્યું હતું કે - જેનનગરના આગેવાન શ્રી રમણભાઈ છે * અહીં હાજર છે તે વિશેષ વાત કરશે.) તેથી રમણભાઈએ જણાવ્યું હતું કે –
“પૂ. આચાર્યદેવે જે વાત કરી તે બરાબર છે. આમાં ભૂલ અમારી હતી. અમે જ છે આચાર્ય મહારાજને આ બાબતથી અંધારામાં રાખેલ. જ્યારે આચાર્ય મહારાજને
ખબર પડી કે તરત જ ક્રિયા બંધ કરાવી, આ બંધ કરવા કહેલ. આચાર્ય મહારાજ- ૨ ' ના નામે બેટી વાત ચાલી તેની માફી માંગુ છું.”
ત્યાર પછી પૂજ્યપાઠશ્રીજીએ ફરમાવેલ કે -
આજના રેડીયે, સીનેમા, ટી. વી., ફટા-ફિલ્મના અમે વિરોધી છે એ. દરેક ? જગ્યાએ અમે ના પાડીએ છીએ પણ લેકે માનતા નથી. આ બધા યંત્રકમેં મડા-
પાપના સાધનો છે. માટે તમે લેકે સમજો કે આ બધુ ચાલે તે બરાબર નથી. તમે જ છે મંદિરમાં વિજળી ઘાલી તેને પણ અમે વિરોધ કરેલ. મંઠિરમાં ઘીના દિવા હતા કે
વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હતું. બધી ઉપાધિ હાથે કરીને વહોરો છો.” માટે સુધારે જ કરી ભગવાનની આજ્ઞા મુજબ ચાલવા પ્રયત્ન કરવો જોઈએ તેટલી ભલામણ કરવામાં 9 આવે છે.”