SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ છે “આરંભાદિ પાપોનો ભય એજ ખરી આરાધના” ભવનો ભય એ આરાધનાને પામે છે, આજે અનાર્યોના અતિ પરિચયથી જ છે વિજ્ઞાનવાહ અને યંત્રવા, જીવનની સર્વ બાબતેમાં પેસી ગયા છે, અને તે મહાપાપ- (ર. મય સાધને ધર્માનુષ્ઠાનમાં પણ છૂટથી ઉપયોગ થવા લાગે છે. બાહ્ય ધર્મની વૃદ્ધિ ગમે તેવા આરંભના સાધનો દ્વારા કરવા, કરાવવાની મનવૃત્તિ મોટા ભાગના સમજદાર ૬ સાધુઓ અને શ્રાવકેમાં પણ આવી ગયેલી દેખાય છે. • ના અસંખ્યાત કાળથી એટલે ત્રીજા આરાના છેડે જ્યારે શ્રી આદિશ્વર ભગવંતે 8 સંસારીપણુનાં પ્રથમ રાજા થઈને, લોકવ્યવહાર શીખવ્યો, ત્યારથી આર્ય પ્રજામાં પાપ- છે ના ભયવાળી અને અ૫ પાપવાળી જીવનરીતિએ ચાલુ થઈ, તે એાછા વધતા પ્રમાણ8 માં, દેશ-કાળ પ્રમાણે આજ સુધી ચાલતી આવી છે. આર્યજીવન જીવનારા, પાપના છે જ ડરવાળા, પરલેકની ચિતાવાળા અને પરિણામે મોક્ષને પામવાની ભાવનાવાળા હોય, એ. છે તેમાંથી કેઈ ઉત્તમ છ આત્મબળ વધારી, પરમ વૈરાગી થઈને સર્વ વિરતિ સંયમ જ ૬ પામી, સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી, સત્કૃષ્ટ અથવા મહાઆય જવન જીવે, તે છે એ કમ આર્ય દેશમાં હજી પણ ચાલુ જ છે. છે એટલે કે શ્રી તીર્થંકર પરમાત્માએ (સર્વોત્કૃષ્ટ આર્ય), મુનિવરો (મડાઆર્ય), ૨ જેનશાસનની છાયાવાળા દેશવિરતી અને સમક્તિી ગૃહસ્થ (ઉત્તમ આર્ય), અને જેન જ ૬ દર્શનની છાયાની નિકટમાં રહેલા અન્ય મતવાળા પણ જે પરલોકની માન્યતાવાળા અને ૪ પાપના ભયવાળા તે બધા (આર્ય). બધા આર્યોને ઉત્પન્ન થવાનું અને જીવવાનું સ્થાન ૨. સાડી પચીસ આર્યદેશ કહેલ છે. એ દેશોમાં જમ પામેલા માનવેને શ્રી પન્નવણુસૂત્ર છે આઢિ આગમ શાસ્ત્રોમાં ક્ષેત્રઆર્ય કહેલા છે. ક્ષેત્ર આર્ય પણાને પામેલા સહેજે પાપની છે ૬ ભીતિવાળા વાતાવરણ વચ્ચે જીવનારા હોય છે, એમાંય વળી જેન કુળમાં જન્મેલા તો જ થિ વિશેષ પાપભીરૂ, પરલોકની દ્રષ્ટિની મુખ્યતાવાળા અને લૌકિક લેકરાર સકાચારવંત છે જ હોય. આવા પરમ શ્રેષ્ઠ જેન કુળમાં જન્મેલા જાને પણ, પશ્ચિમના મહા અનાર્યની આ સંગતિથી, તેની છાયા લગભગ સે સવાસો વર્ષથી પડવાથી, વિષય કષાયને. રસ વધે છે છે છે. અને આરંભના પાપોના ભયની વાતે વિસરાતી જાય છે. અને અનાયની કેળવણી છે પામીને તૈયાર થયેલા, સાધુ થાય, ત્યાગી, વૈરાગી, વિદ્વાન કે ઉપદેશક બને તે પણ એક ૬. એના જીવનમાં વણાયેલી ઝેરી કેળવણીની અસર જતી નથી. એથી પોતાની શક્તિઓને છે વ્યય મોટા ભાગે પરંપરાએ જૈનોમાંથી જૈનત્વ અને આર્યોમાંથી આયત્વ નષ્ટ થાય છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy