________________
આ
વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૮-૯૮ :
૧૪૩ :
જ થવા પામી. ૫૮ વર્ષના સુદીર્ધ સંયમી પૂ. શ્રી જયધ્વજ વિજ્યજી મ. ની પાવન છે ર નિશ્રામાં, તેઓશ્રીના શ્રી મુખે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરવા બડભાગી બન્યા.
બરાબર ૪-૪૫ કલાકે તેઓશ્રીજીને પુનિત આત્મા અત્યંત શુદ્ધિ, સમાધિપૂર્વક છે બિલકુલ વિકાર વગર પરલકની વાટે સંચરી ગયો.
શિષ્ય ગુરૂની સેવા ભકિત કરે, એ તે સાવ સહજ બાબત છે, જ્યારે ગુરૂ $ . શિષ્યની ૨૨/૨૨ દિવસ સુધી અખંડ સેવા કરે અને છેલ્લા દિવસે તે કાર્યની વ્યગ્રતાના આ 5 કારણે ૧૧-૦૦ વાગે નવકારશી વાપરી, આવું તે પરમેશ્ચ જૈન શાસન સિવાય બીજે ક્યાં જોવા મળે ?
પાટણના રહીશ અને બધા મહાત્માઓની સેવામાં સદૈવ તત્પર અને પરમ એ નિસ્પૃહી એવા હરેશભાઈની ભકિત ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તે સિવાય પણ જ તેમની માંઢણીધાં નામી-અનામી અનેક સાધુ, શ્રાવકેએ ભકિત કરી હતી. ૬. જરીયન પાલખી બનાવવામાં આવી, તેમના સંસારી પુત્ર, પુત્રવધૂ, બહેનો જ 2 આદિ સમયસર આવી ગયા, સૌના મેઢા પર એક સાથે આનંદ અને વિષાદ જેવા
મળતું હતું., સમાધિ સ્કર રહી, તેનો આનંદ અને હવે અમને કેણ પ્રેરણા કરશે, એ જ એને વિષાઢ જોવા મળતું હતું. 2. અગ્નિ સંસ્કાર વખતે પણ એક નવો અનુભવ જોવા મળ્યો, શરીર શેડ
ભાગ અગ્નિ-સંસ્કારિત બન્યા પછી બાંધેલા હાથ છોડી નાખવામાં આવ્યા, હાથ નીચે પડવો જોઈએ, તેની જગ્યાએ હાથ અદ્ધર થઈ ગયા (આર્શીવાદ આપતા હોય તે છે મુદ્રામાં) અને બંને હાથની હથેળીમાં સફેદ ચળકતા સાથિયાને આકાર હતું. આ જ દ્રશ્ય કેટલાય ભાગ્યશાળીએ જોયું હતું, બધાને મનમાં એમ થયું કે, ખરેખર કેઈ છે ભાગ્યશાળી મામા હતા અને થોડા સમયમાં ઘણી સાધના કરી ગયા. બસ આપણે ૨ પણ આ મહામાની અનુમેઠના કરીને વહેલામાં વહેલા સંયમ ગ્રહણ કરીને શાવત છે પદના ભેાતા બનીએ એજ અભિલાષા !
શાસન સમાચાર – કોટન સીટી - કેઇમ્બતુર છે અત્રે ચાતુર્માસની વિવિધ તપસ્યા નિમિતે શાંતિસ્નાત્ર ભક્તામર પૂજન આદિ
પંચાહિનકા મહોત્સવ પુ. આ. શ્રી વિજય અશોક રત્ન સૂરીશ્વરજી મ. તથા પુ. આ. શ્રી છે વિજય અમરસેન સુરીશ્વરજી મ. ની નિશ્રામાં ભા. સુ. ૧૨ થી વઢ ૧ સુધી ભવ્ય ૨ આ રીતે ઉજવાયો હતે.