________________
૧૪૨ :
શ્રી જૈન શાસન ( અઠવાડીક )
કાળધર્મ પામ્યા તે દિવસે એક મહાત્માએ એક પ્રશ્ન પુછ્યા : જૂગ કયારથી શરૂ કરવા છે ? તરત કહે : કાલથી કરશું, પછી પુ. તપેારત્ન વિજ્યજી મહારાજને પુછ્યું : બરાબર ને ? પુજ્યશ્રીએ કહ્યું – બે મહિના પછી સારૂ થાય. પછી કરવાના. તા હે : સારૂ.
-
જવાબ નકારાત્મક
તેમને પુછવામાં આવ્યું કે, ચામાસા માટે ભાભર જવાના ? ડાળીમાં કે ચાલીને ? જવાબ : હવે સારૂ છે, માટે ચાલીને જઇશ. લગભગ ક્યારેય કોઇ મળે નહુિં અને મેાઢા પર દીનતા, ઉદાસીનતા તા કયારેય જોવા મળે નહિ. સદા પ્રસન્ન મુખમુદ્રા.
મોટા મેટા ડોક્ટરો આવે, ઘડીકમાં લેાહી લેવાય, ઘડીકમાં સુરીન તપાસવા મેલાય, અવાર નવાર ટેસ્ટ કરાવવાના ચાલુ હાવા છતાં પેાતાને કોઇ જિજ્ઞાસા નહિ કે, મને ક્યારે સારૂ થશે ? રાગનું શુ નિદાન થયું ? આ ચાલુ ડેાકટર હતા કે મેટા ડાક્ટર હતા ? આવા કાષ્ઠ પ્રને એમના તરફથી સાંભળવા ન મળે.
મુનિશ્રીએ તેમના સંસારી પુત્રને (કાળધર્મના આગલા દિવસે આવ્યા હતા) જતા જતા એવી પ્રેરણા કરી હતી કે, મારી ચિંતા કરશેા નહિ અને વૈરાગ્યને બરાબર ટકાવી રાખશે.
આમને આમ ૨૧ દિવસ પુર્ણ થઇ ગયા અને ૨૨ મે દિવસ ગ્યા. શુદ્ધિ બરાબર હતી, એ દિવસથી માત્રુ કરવા પર કંટ્રોલ રાખી શકતા ન હતા ડાક્ટરેાની મહેનત ખરેખર દાદ માગી લે તેવી હતી. લોહીના રીપેટ અમઢાવાદ તપાસવા મેયે હતા, તેમાં છેલ્લે છેલ્લે ‘‘બ્રુસેલાસીસ” નામના રોગનું નિદાન થયું. જે રાગ હજાર, લાખે એક વ્યક્તિને થાય. તેમાં તાવ ઉતરે નહિ. નિદ્વાન થયા પછી ઠવા યરૂ કર્યા પછી અમુક સમય પછી ખ્યાલ આવે કે ઢવા લાગુ પડી કે નહિ.
સવારે વાપર્યા પછી આખા ઉપાશ્રયમાં આંટા લગાવ્ચે પુ. આ. શ્રી કમલસુરીવજી મ. ની ગુરૂમૂર્તિને વંદન ર્યા, બપારે પણ સારૂ હતુ. ૪-૩૦ કલાકે ૩. બાંધરત્ન વિજયજી મ. તેમની પાસે પવાર્યો. પુછ્યુ : કેમ છે ? જવાબ મળ્યા : 'આપની કૃપાથી સારૂ છે. આપ જેવા મહાત્મા ન મળ્યા હોત, તે મારો ઉદ્ધાર કેવી રીતે થાત ? કેવુ' મજાનુ' જૈન શાસન મળ્યુ છે. બસ આ છેલ્લા શબ્દો હા. થાડાક આગળ ગયા અને મુનિશ્રીની આંખ અદ્ધર થઇ. તેમની બાજુમાં તેમના પરમ ગુરૂદેવ પરિસ્થિતિને કળી ગયા તરત જ માટેથી શ્રી નમસ્કાર સંભળાવવાનું ચાલુ કરી દીધું. ચતુર્વિધ સધ ભેગા થઇ ગયા. કેવું મહાન આઘા મચે પ. પુ. સુવિશાલ ગચ્છાધિપતિશ્રીના વક્ર હસ્તે અને અંતિમ
પુજ્યશ્રી
જ ૨હલા મહામ ત્ર
પુણ્ય કે,
નિર્યામા