SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ : ન : ૧૪૧ છે છે તેમનું પુણ્ય પણ કેવું કે અસહ્ય ગરમી અને તબિયતની પ્રતિકૂળતા વચ્ચે પણ છે. પ્રકાશભાઈના ફીક્ષા પ્રસંગે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમંદ વિય મહેઢયરિજી ? . મહારાજ પડે. વિશાળ પરિવાર સાથે પધાર્યા. અતિ વિશાળ દીક્ષા મંડપમાં ચર્તુવિધ સંધ હર સમક્ષ તેમણે તથા તેમના સંસારી શ્રાવિકાએ અન્ય સાત પુણ્યાત્મા સાથે ચારિત્રને સ્વીકાર ૧ ક. ધ ચા પાયા પછી પરમાત્માને પ્રઢક્ષિણા દેતા તે જાણે મલપતો હાથી ચાલ છે તેમ શોભતા હતા. ઉપવાસ પણ ઉલ્લાસપૂર્વક પૂર્ણ થયો. બીજા દિવસે પારણું ર્યા $ પછી અશાતા વેઢનીયને ભારે ઉઢય થયો. બીજા દિવસથી શરૂ થયેલો તાવ લગભગ T સતત ૨૧ દિવસ રહ્યો ના-૨-૩-૪ ડીગરી તાવ ચડ ઉતર થયા કરે. ગૃહસ્થ પણામાં જ આ રોગને સહન કરવાનો અભ્યાસ પાડયો ન હોતે, છતાં પણ પૂર્વના મુદયે અદ્દભૂત . છે સમતા રાખી શક્યા. ઘણા રીપોર્ટ કઢાવ્યા, છતાં છે. કેઈ નિદાન કરી શક્યા નહિ. ૨ £ તાવ ઉતરે નહિ ! રીપોર્ટ બધા નોર્મલ આવે ! આ સિવાય ખૂબ જ અશક્તિ ! સ્વસ્થ છે શરીરવાળા ટુવાન માટે પણ અસહ્ય એવી જેઠ મહિનાની ગરમી ! ખાવાની અરૂચિ ! જ થંડિલ માત્રાની અનિમિતતા ! શ્વાસની તકલીફ આદિ અનેકાનેક તકલીફથી ઘેરાયેલા હિં , મહાત્માની પરિણતિ કેવી હતી તે નીચેના પ્રસંગેથી વિચારી શકાશે. ' રાત્રે પાત્રુ કરીને ૧ વાગે બેઠા હતા, સહવત મહાત્માએ પૂછયું – કાંઈ તકલીફ થાય છે? જવાબ મળે – “હું પગામ સજઝાય ભૂલી ગયો છું. દીક્ષા પહેલા છે પગામ સજઝાવ (શ્રાવકોના વંત્રિત્તાની જગ્યાએ સાધુ – સાદવીને બોલવાનું સુત્ર) ગેખી છે જ હતી. કાંઈક ઠીક લાગતા ધીમે ધીમે ચાલીને પૂ. વાવૃદ્ધ મુનિપ્રવર શ્રી યદવ જ વિ. ૨ મ. પાસે તેર આવ્યા, વંદન કર્યું, પુ. મ. શ્રીએ પુછયું – કેમ છે? જવાબ મળ્યોછે અશકિત રહ્યા કરે છે. આટલો જ જવાબ ! પછી તે ગ્લાન મહાત્માએ પૂજ્યશ્રી ને જ પુછયું કે, શ્રાવકો માટે ચોથું પાંચમું ગુણઠાણ અને આપણા માટે -સાતમુ ગુણઠાણ ૨ જ કહ્યું છે, તે એ ગુણઠાણના પરિણામે સતત કેવી રીતે જળવાઈ રહે ? આત્માની છે છે વિશુદ્ધિ ટકાવવા માટે શું પ્રયત્ન કરવા ? વગેરે વગેરે. પુજ્યશ્રીએ સમાધાન કર્યું. આ છે એક મહાત્માએ પુછયું - શું વિચાર કરે છે ? અર્ધ જાગૃત (તંદ્રા) અવસ્થાબા માં પણ જવાબ મળ્યો : સામાયિક, ચઉવિસથએ, વાંઢણ અને તરત ઉંઘી ગયા. છે આના પરથી સમજી શકાય કે, કઈ રટણ હમેશા માટે ચાલતી હશે. એક નહાત્મા કહે - પ્રતિક્રમણ કરી છીએ, પણ ભાવ પ્રતિક્રમણ થતું નથી. ૨
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy