________________
વર્ષ ૧૧ અંક–૭૮ તા. ૨૯-૯-૯૮ :
એવા કાર્યોમાં થતા દેખાય છે. પરિણામે અધરૂપે નીવડે એવી દેખીતી લાભકાર્યક ધર્મ પ્રવૃત્તિએ કરી કરાવીને, ધમ પામવા પમાડવાના આનંă માનતા મનાવતા એવા તે જીવાની ખરેખર ભાવયા આવે તેમ છે, તેમની તે પ્રવૃત્તિએ!માં આપણાથી અટકાયત કરી શકાય કે સમજાવટ આપી શકાય તેમ નથી. પણ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરી માધ્યસ્થ દ્રષ્ટિથી આ ખેાટું થઇ રહ્યું છે, આપણા આત્મા તેનાથી બચાવી લઇ, લેાપ્રવાહમાં તગાઇ ન જાય, તેની ખૂબ સાવચેતી રાખવા જેવુ' છે.
આજની લેાકહેરીકી કરાતી બાહ્યધર્મની પ્રવૃત્તિએમાં ખાસ કરીને જે ધર્મની અંગભૂત ગણાય છે, એવી યા, સમતા અને આત્મદ્રષ્ટિ ભૂલાઈ ગઈ હાય તેમ જણાય છે. મટલે પ્રાણ નીકળી ગયા પછીના ખાલી ખેાખા જેવી તે ધર્મક્રિયાઓનુ વાસ્તવિક ફ. મેળવી શકાતું નથી આજના પ્રત્યેક ધર્માનુષ્ઠાનામાં મેાટા ભાગે નામના, કામના, આડ બર, વાહવાહ, મેાટાઈ અને માનપાન મેળવવાના આશય જીવેામાં રહેલા જોવામાં આવે છે, અને કાં તેા કલંક્તિ કૃત્ય ૪ ને, કાઇના જાણુમાં ન આવી જાય માટે થયેલી ભૂલને, ઘેાડા ઘણા પૈસા ખર્ચીને, ધોઇ નાખવા માટે, બહાર નિર્દોષ ઠરાવવા માટે પણ ખ હ્ય ધર્માં પ્રવૃત્તિએ અત્યારે થઈ રહી હેાય તેવા અનુભવ થાય છે. આથી કાંઇ આત્મ શુદ્ધિ થતી નથી, ઉલટુ' એક તે પાપ કરવુ' અને તેને ઢાંકવા માટે ધમી ગણાવા માયા સેવવાનુ બીજુ ' 'મહાપાપ ઊભું થાય છે. તેની પણ સમજ તેમને પડતી નથી. એવા 8*ભી આત્માએ ની ભાવદયા, ઉપેક્ષા કે માધ્યસ્થ્યભાવ વિના ખીજુ` શુ` બની શકે ?
: ૧૪૫
આ યુગમાં ભવાભિન દ્વીપણાના લક્ષણવાળા જીવા વિશેષે દેખાય છે, તેની સાથે રહીને આપણામાં રહેલી ભવભીરૂતા અને મેાક્ષચિ ઓછી ન થઈ જાય તેના ખૂબ જ ખ્યાલ રાખવા જેવું છે. સને સત્તુદ્ધિ સૂઝે, પૂર્વ પુરૂષોની પ્રાચીન સૌમ્ય રીતિ પ્રમાણે સહુ ચાલેા, ઉદ્દામતા ભરેલી હીનતાથી બચાવાના શક્ય પ્રયત્ન કરવા વડે સ્વ
પરની રક્ષા કરેા.
એજ શુભાભિલાષા
માનતુ
પ. પૂ. આ.
ઉપરીયાળા તીરથ, આદિનાથ મહારાજ; ભવ ભાવે ભેટયા, ત્રણભુવન શિરતાજ, પે।ષ શુક્લ શુભષી, વાર શનિશ્વરસાર; દાય સહસ્ર સત્તાવીશ, વર્ષે અતિ મનેાહાર-૧.
ગસૂરીશ્વરજી મ. સા.
ધંધુકાનગર વિભુષણુદેવ, શીતલ-વાસુપૂજ્ય કરુ... નિત્ય સેવ;
ચાવીસ સત્તાણુ પેશ દેશમી શુક્રવાર; ભાવે ભેટતા લહુ ભવપાર-૧.