________________
વર્ષ -૧૦ અંક-૭ | ૮ : તા. ૨૯-૯-૯૮
: ૧૩૧
રહ્યા પછી સામાયિક પાર્યા પહેલાં નિરંતર ‘સસ્કૃતિકર” નામનુ તેાત્ર અવશ્ય ભણે છે, કેટલાંક ગામામાં ૫ખી ચૌમાસી અને સ'વત્સરી પ્રતિક્રમણને અંતે ભણે છે અને કેટલાંક ગામામાં સર્વથા ભણતા નથી, તે ભણવાનું વિધાન કોઈ શાસ્ત્રમાં છે ?
ઉ દેવસી, રાઇ, પાખી, ચૌમાસી અને સાંવત્સરી
આ પાંચ પ્રતિક્રમણમાંથી એક પણ પ્રતિક્રમણની અંતે સ`તિકર' નામનુ સ્તંત્ર ભણવાનુ' વિધાન કાઇ પણ પ્રામાણિક ગ્રંશમાં નથી. વળી વમાનમાં પણ મુંબઇ શા ભીમસી માણેક તરફથી છપાચેલ, અમઢાવ.૪ વિદ્યાશાળા તરફથી છપાયેલ, ભાવનગર જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાયેલ, મહેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છપાયેલ પંચ પ્રતિક્રમણની ચાપડીએ છે, તેમાંધી કેઇમાં પણ પ્રતિક્રમણના અંતે ‘સતિકર” કહેવાની વિધિ લખેલ નથી. શકા – શ્રીસ'તિકર'' નામના તેાત્રમાં જ - ‘સરઇ તિકાલ' જો’ જે ત્રણે કાળ આ સ્તંત્રનું સ્મરણ કરે, ઇત્યાદિ અક્ષરાથી સધ્યાએ ભણવા પ્રગટપણે લખેલ છે. સત્ય છે તમારા કહેવા પ્રમાણે ત્રણે સયામાં ભણવા લખેલ છે, પણ દૈવસિષ્ઠ ગાદિ પ્રતિક્રમણની અ`તે ગણવું એમ તેા કહેલ જ નથી. તેા પછી પ્રતિક્રમણની અંતે કહેવાના શે। હેતુ ? જો સંખ્યા શબ્દથી પ્રતિક્રમણ અ કરા તા શ્રીનમિઉણુ શ્રી અજિતશાંતિ આદિ ઘણા ાત્રમાં ‘ઉભય સધ્યા અથવા ત્રિકાળ' એવા શબ્દા છે તા સ ટહેવાં જ પડશે.
સમાત્રાન
=
-
જુએ શ્રીનમિણસ્તોત્રની વીસમી ગાથામાં સાસુ દો’ ‘એસધ્યાએ જે કાંઇ ભણે' ઇત્યાદિ, તથા ‘શ્રી અજિતશાંતિસ્તવ' ની ૩૯ મી ગાથામાં ‘જે પઢઇ જો અનિસુઇ ઉ મએ કાલ‘પિ’ આ શ્રી અજિતશાંતિસ્તોત્ર બન્ને કાળ જે કાઈ ભણે અથવા જે કે ઇ સાંભળે ત્યાદિ. શ્રી પાર્શ્વનાથસ્વામિના મંત્રાધિરાજ સ્તેાત્રના ૩૩મા શ્લોકમાં ‘ત્રિમ ધ્યે ય: પઠેન્નિત્યમૂ સર્વ મંગલની સિદ્ધિ આપનાર એવા તત્ત્વરૂપ આ શ્વેત્રને ત્રણે કાળ જે સ્મરણ કરે તે નિત્ય લક્ષ્મીને પ્રાપ્ત થાય ત્યાદિ.’
-
-
-
-
આ વિગેરે પાઠાથી તમારા મત પ્રમાણે આ સર્વ સ્નેાત્ર પ્રતિક્રમણની અંતમાં નિત્ય ગણવાં જોઇએ, પણ તે ગણતા નથી અને ત્રિકાલ શબ્દથી તે ત્રણે ઢાળ આવતા હોવા છતાં રાવારના પ્રતિકમણમાં તા કાઇ કહેતું જ નથી. માટે પ્રતિક્રમણની વિધિમાં ન્યૂનાધિકતા કરવી ઉચિત નથી. પ્રતિક્રમણ માટેનુ સામાયિક અ’ગીકાર કર્યા પહેલાં અથવા પાર્યા પછી જેને જે જે સ્તેાત્ર ગણવું હાય તેની મનાઈ નથી પણ વચમાં ગણુવાથી અનવરથા દ્વાષ પ્રાપ્ત થાય છે. માટે અનવસ્થા દાષ પ્રાપ્ત ન થાય તેવા પ્રયત્ન કરવા.