________________
૧૩૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિ] જ as “તે કાળે ચર્ચાસ્પદ બનેલ પ્રશ્નના પણ ઉત્તરો આપવાનો અહીં જ સુંદર પ્રયત્ન થયે છે... જે આજના કાળમાં પણ અતિ ઉપયે ગી છે...... દિ આ ગ્રન્થને શાંતિથી સદગુરૂ પાસે બેસીને સમજવું, તે વધુ યોગ્ય ગણશે” છે આટલી સુંદર રજુઆત જોઈને પુસ્તકના વાચકને સહેજે આનંદ થ ય કે સંપાદક છે છે મુનિશ્રીને, તેમજ આ ગ્રન્થના સંપાદ્ધનની પ્રેરણા કરનાર તેમના ગુરૂભગવંતને કે આ તે તેમના ગચ્છાધિપતિશ્રીને “લેખકશ્રી પ્રત્યે કેટલો બધો વિશ્વાસ હશે, આદર અને જ 8 અહોભાવ હશે. વળી આ મુનિશ્રી અને તેમનો સમુઢાય, “લેખક એવા પૂજ્યશ્રી' ના ર ગુણાનુવાઢ પણ જાહેરસભામાં ખૂબ સુંદર રીતે કરતા હોય છે, જેથી લોકમાં વાહવાહ જ થાય અને લોકોમાં એવી છાપ પડે કે પરમ ગીતાર્થ પૂ આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી
મહારાજા એમના હૈયામાં કેવા વસ્યાં હશે, ને આ તેમના વારસઢારે પૂજ્યશ્રી પ્રત્યે ૬ છે અત્યંત આજ્ઞાંક્તિ પણું ધરાવતા હશે.
છતાં અંદરની પરિસ્થિતિ જોઈએ તે કંઈક જુદું જ દેખાય છે. આ લોકો છે આ જાહેરમાં જેમના ગુણ ગાય છે, પ્રશંસા કરે છે જેમની વાતને શાસ્ત્રાધારિત કહે છે,
તેમની જ વાતને બીજી તરફ કેવી રીતે ખાંડી નાંખે છે, જુઠ્ઠી સાબિત કરે છે એ ? ર જોવા જેવું છે. પૂજ્યશ્રીની હિતકારક વાતની પણ ધરાર ઉપેક્ષા કરી દુર કીયા કરતા જ છે તેઓ કહે છે કે- “શાસ્ત્ર શાસ્ત્ર શું કરો છો ? શાસ્ત્રો તે અમેય ભણ્યા છીએ
વળી બીજી વાત એ છે કે પુજ્યપાશ્રીજીના વખતમાં એક પ્રખર કહેવાતા જ દિ આચાર્ય થઈ ગયેલાં, જેમણે તે વખતે અનેક મનમાની પ્રરૂપણાઓ કરવા માંડેલી. તે ?
દરેક ઉસૂત્રને પ્રતિકાર પુજ્યશ્રીએ શાસ્ત્રાધારે કરેલે આજે એ જ પુજય શ્રીના આ ઇ વારસદારો () ભલે પુસ્તકમાં પૂજ્યશ્રીની પ્રશસ્તિ લખે, પણ હકીકતમાં તે તેઓ પેલા છે આચાર્યશ્રીના પક્ષમાં ભળી ગયા છે, ને પુજ્યશ્રીને ટીકા–નિંદાનું નિશાન બનાવી રહ્યાં છે.
સંપાઠક તથા તેમના સમુદાયવાળાની આ ચાલને જરા સ્પષ્ટ રીતે મુદ્દાસર 6 હું સમજીએ.
(1) “વિવિધ પ્રશ્નોત્તર” ના પાના નં. ૨૫૬ ઉપર પ્રશ્ન નં. ૧૦૫ જશે તો ખ્યાલ આવશે કે સલામ ૨હસ્યવેદી પુ. આ. ભ. શ્રી દ્વાન સૂરીશ્વરજી મહારાજાની કે “સંતિક' અંગે શું માન્યતા હતી, અને તેમની એ શાસ્ત્રીય માન્યતાને તેમના જ આ ૨ વારસદારોએ કેવી પગ તળે કચડી નાંખી છે. પુશ્રીના પ્રશ્ન ઉત્તર અક્ષરશઃ ઉતારે છે. છે આ પ્રમાણે છે.
પેજ-૨૫૬ | પ્ર. ૧૦૫ - કેટલાંક ગામમાં સંધ્યાએ દેવસિક પ્રતિક્રમણ કરી