________________
વિવિધ પ્રશ્નોત્તરના સંપાદક તેને વફાદાર છે ?
-
લેખક :
-:
-
*
*000000000000000000000
શ્રી પુનિત’
એક વાર એક ભાઈના ઘરે કાઇક મહેમાન પધાર્યા. ઘેાડા દિવસ માટે એ મહેમાન ત્યાં રોકાયા. જ્યાં સુધી તે રાકાયા, ત્યાં સુધી પેલા ભાઇ પેાતાના માતા-પિતાના ખૂબ જ વિનધ કરે સેવા કરે ભક્તિ કરે, ખડે પગે સેવામાં હાજર રહે. મા-બાપ પાણી માંગે ા કેસરીયા દૂધ પણ હાજર કરે. પેલા મહેમાન તા માતા-પિતાની આવી ભક્તિ જોઇને આફરીન પેાકારી ગર્ચા. આજના કાળમાં પણ ‘શ્રવણ' જેવા દીકરા જગતમાં વિદ્યમાન છે, તેમ તેને થઇ ગયુ.. મહેમાન તે સત્ર આ ભાઇની પ્રશસ્તિ ગાયા કરે કે ‘મ–બાપની સેવા તેા એની !’
મહેમાનનું રાકાણુ પુરૂ થયુ ને જ્યાં એ પેાતાના ઘરે ચાલ્યેા ગયા, ત્યાં જ આ ભાઇએ પેાત પ્રકાશવા માંડયું. હવે મા-બાપના પાક્કો દુશ્મન બની ગયા. તેમના એકે શબ્દ કાને ધરવા હવે તે તૈયાર નથી. મા-બાપની હિતકારી અને સત્ય વાતને પણ ખાટી જાહેર કરી, તેમને ગાળા ભાંડવા લાગ્યા. મા-બાપનું અહિત કરનારા જે તેમના દુશ્મના હતા, તેમની છાવણીમાં બેસીને, તેમની સાથે ભળી જઈને માત-પિતાને પરેશાન કરવા લાગ્યા.
આ વાત અમને વિવિધ પ્રશ્નોત્તર (વિભાગ ૧ / વિભાગ ૨)” નામનું નવુ જ બહાર પડેલ પુસ્તક જોઇને યાદ આવી. આમ તે આ પુસ્તક ૭૦ વર્ષ પૂર્વ સકલાગમરડસ્યવેદી પ. પુ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજની હયાતીમાં છપાયેલ હતું, કે જે પુસ્તકમાં તેએશ્રીએ જુદા જુઢા અનેક વિષચેા ઉપર ઉદ્ભવેલા પ્રશ્નોના શાસ્ત્રાધાર સાથે વિસ્તારપૂર્વક જવાબે આપેલ છે. શાસ્ત્રની ગરજ સારે એવા આ પુતકનું પુનઃ સપાદન ખૂબ જ ચીવટપૂર્વક સુ ંદર રીતે સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ જયઘાષ સૂરીજીના સમુઢાયવ મુ. શ્રી મહામેાધિ વિજ્યજીએ કર્યુ છે. આ સંપાઢક મુનિશ્રીએ પુસ્તકની અને તેના લેખશ્રીની પ્રશસ્તિ લગભગ ૩ પાનાની લખી છે. જેમાંના કેટલા અ'શે। આ પ્રમાણે—
* વર્તામાનમાં ગુજરભાષામાં પ્રશ્નોત્તર શૈલીમાં લખાયેલાં અનેક ગ્રન્થા મળે છે. એમાંને! સમાન્ય પ્રસ્તુત ગ્રન્થ છે ૐ વિવિધ પ્રશ્નનેાત્તર
આ “એક પણ પ્રશ્નના ઉત્તર પ્રાયઃ એવા નથી, જેમાં શાસ્ત્રને આધાર ન હોય. પ્રત્યેક પ્રજનના સમાધાને શાસ્ત્રપાઠ આપીને જ કરવાની પૂજ્યશ્રીની શૈક્ષી છે.”