________________
૧૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) દિ છે માંથી જ નિમૂળ થાય. પણ રોગ જ પકડાય નહિ અને વર્તમાનની જેમ અખતરા કે જ કરવામાં આવે તે વખતે જાનને ય ખતરો થાય. સારી ફેકટર પણ “ઊંટવૈદામાં ખપે.
તેવી જ હાલત અધ્યાત્મક્ષેત્રમાં પણ બને. શાસ્ત્રોના પરમાર્થને ન જાણે અને છે પિતાની ફાવતી વાની સિદ્ધિને માટે અધકચરા સંકિગ્ધ શાસ્ત્રવચને બતાવી ભલાભેળાને ભ્રમમાં નાખે તે શું હાલત થાય–તે વર્તમાનમાં બધા અનુભવે છે. ડોકટરની ભૂલથી એક જ જીવનને ભય રહે-જ્યારે આવા સ્વાથી વેષધારીએથી કેટલાયના ૪ ભાવપ્રાણોની કતલ થઈ જાય-જેનું વર્ણન ન થાય!
પંચાંગી આગમને માનનારા અને તે આગમ વચન ઉપર એવી અનુપમ છે શ્રધ્ધા અને વિશ્વાસ હોય છે કે, માર્ગસ્થ ટીકાકાર પરમર્ષિઓએ ગહન શાત્રવચનેના છે ગંભીર ભાવેને કેટલી સુંદર રીતે સમજાવી આપણા જેવા સંમતિવાળા જીવ ઉપર ૨ છે અનન્ય ઉપકાર કર્યો છે. કર્તાના આશયને અનુરૂપ ભાવ સમજાવી આપણને સન્માર્ગમાં જ ૬ સ્થિર કર્યા છે. શાસ્ત્રકાર પરમર્ષિએ જે જે શાસ્ત્ર રત્નની ભવ્ય જીવોના ઉપકારને માટે જ ર રચના કરે છે તે સ્વ–પરની કેવળ અનુગ્રહ બુદ્ધિથી જ કરે છે. તેમાં પિતાની જ્ઞાને ગર્વ છે. જ નથી હોતે, બીજાને ઉતારી પીવાની વૃત્તિ નથી હોતી કે આ લોક કે પરલેક સંબંધી જ સુખ-સામગ્રીની કે માન-પાનાકિની ઈચ્છા પણ નથી હોતી. પણ વાંચનાર- સાંભળનાર ૨ કઈ રીતના આ સનમાર્ગ સમજી, સન્માર્ગની સાચી આરાધના કરી વહેલામાં વહેલા આ એ આત્મહિતનો ભતા બને, આ સંસારના પારને પામે તે જ એક અનુગ્રહ બુદ્ધિ હોય છે, જ છે. ગ્રન્થકારના આશયને અનુરૂપ આ ભાવ ટીકાકાર પરમર્ષિ એ જ સમજાવી શકે અને ૨ દિ પરમ ગીતાર્થ મહાત્માએ શ્રોતાઓને તેનું રહસ્ય બતાવી શકે.
ઉપદેશક મહાત્મા પણ આ બધા શ્રોતા મારા “ભક્ત' બને, મને “વિ કાન માને, ઇ ઉપદેશ સાંભળવાના બદલામાં સારા સારા ગોચરી–પાણી વહેરાવે કે સારી સારી ચીજ જ વસ્તુઓ લાવી આપે તેવા બદલાની ભાવનાવાળા પણ ન હોય પણ માત્ર આ બધા ૨ સધર્મને યથાર્થ સમજી વહેલામાં વહેલા આ સંસારથી પાર પામે તે જ નિસ્તારની ૨ ભાવનાવાળો હોય તે સાચો ઉપદેશક બની શકે. બાકી જે માન-પાન-સન્માન ખ્યાતિજ પ્રસિદિધ કે બઢલાની ભાવના આવી તે કઢાચ શ્રોતા આત્મ કલ્યાણ સાધી શકે પણ આ ઉપદેશક તે મર્યો જ સમજો ! જે દરેક વસ્તુને મૂળ પરમાર્થ સમજાય તે સન્માર્ગ માં છે
સ્થિર થવાય, સન્માર્ગ ઉપર સાચો પ્રેમ જાગે, સનમાર્ગ યથાર્થ સમજાય અને સ્વ-પરના એ ઈ આત્મહિતને સાધનારા બનાય.. પરમાર્થને સમજવા પ્રયત્ન કરી સૌ આ સંસારના આ પારને પામે તે જ મંગલભાવના.