________________
મૂળ શા ધા
—પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ.
0000000000*00000000000 નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ‘ઉગતા શત્રુ અને ઉગતા રાગને મૂળમાંથી દાખી દેવા જેથી તે અનર્થકારી ન બને.' શરીરના પ્રેમી આત્માએ શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિની ચિકિત્સા માટે કેટલા સજાગ અને જાગૃત હાય છે. તેવી જ રીતના જો ખરેખર આત્માના પ્રેમી જીવા સજાગ અને જાગૃત થાય તે તેમની મુક્તિ આ રહી...! મુક્તિ દૂર છે જ નહિ ! તે માટે જરૂર છે હકય પલટાની. તે માટે જરૂર છે દરેકે દરેક વસ્તુના મૂળને શેાધવાની અને તેના પરમાને પામવાની. આવી ષ્ટિ વાતા કરનારને કે ઉપર છલા જ વિચાર કરનારને પ્રાપ્ત ન થાય. જે શાસ્ત્ર સમુદ્રમાં ડુબકી મારે છેક તળિયે પહેાંચે તેવા મરજીરાને જ સધ રૂપી રત્ના-મોતીની પ્રાપ્તિ થાય. આજે ગમે તે કારણ હાય પણ ત્રાના મૂળ સુધી પહેાંચવાનું મન થતું નથી. અને અધૂરો ઘડા છલકાય ઘણા તે ન્યાયે અધકચરું ભણેલુ' જ-સમજેલુ. બધા વિવાદા સજે છે, પેાતાના સ્વાર્થીની સિદ્ધિને માટે નવા નવા વિવાદના મધપુડા છેાડે છે. તે જ્યારે પેાતાને જ પરચા બતાવે છે ત્યારે સચી વાત કરનારા પેાતાના આ જન્મ વૈરી-વિરોધી લાગે છે. સમાંના બળે અને શ્રીમ, ભકત્તાના જોરે સાચુ' સ્વીકારવા જેટલું ય સૌજન્ય પતાવતા ખરેખર દુઃ મઢ વાત છે.
નથી તે
શારાથી પરિર્મિત મતિવાળા આત્માએ પદાર્થના મૂળને પામી, અનેકને સાચા સમાસ નજાવી, સન્માર્ગે સ્થિર કરે છે પણ માત્ર માન–પાનાદિના ભૂખ્યાને તે પણ સહન થતું નથી! ખરેખર કલિકાલના કેવા વિલક્ષણ આ પ્રભાવ છે.
નજરવાળા
ક્રોનું કજીયા-કલહ, કંકાશાદિનું મૂળ કુતુહલ વૃત્તિ છે. કુતુહલ વૃત્તિવાળાને સ્વદોષ દર્શન દુર્લભ છે પણ પરદેાષદન માટે તે ખાજ છે. પરદોષને જાણવાની, સાંભળવાની અને પુછવાની કુટેવમાંથી જ કયા-કલહ આદિના છે, માટે જે કજીયા કલહથી દૂર રહેવું હેાય તેા તેના કારણુ-નિમિત્તરૂપ આ પરદેષ જાણવાની, પુછવાની, સાંભળવાની વૃત્તિથી દૂર જ રહેવુ' જોઈએ.
જન્મ થાય
દુ:ખ, કાઇને ગમતુ નથી. અને દુ:ખના કારણેાનું સેવન બધા મજેથી કરે તે દુ:ખથી મુક્ત કઈ રીતના થવાય ? સુખ માત્ર બધાને ગમે છે પણ સુખપ્રાપ્તિના સાચા ઉપાયાને સેવે જ નહિ તેા વાસ્તવિક સુખની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય?
રોગીના રોગનું સાચું નિદ્વાન થાય અને પછી ચિકિત્સા કરાય તે રોગ મૂળ