________________
-
૧૨૬ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક]
થી ઝટ પામું” તે તેને શ્રાવકપણું આપીએ તમે બધા સાધુ થવાની ઇચ્છાવાળા છે છે ખરા ? સાધુ થવાની ઈચ્છા ન હોય તે સારામાં સારો શ્રાવક ધર્મ કરે તે પણ તેને છે ૨ ધર્મ કશા કામનો નથી. આ વાત સમજાવતાં સમજાવતાં મારા વાળ પણ દેળા થયા. એ છે પણ આજના જેને મારા માટે કહે છે કે કે – દીક્ષાની વાત વિના બીજું આવડતું ન ન જ નથી. પણ તમને આ પાયાની વાત સમજાવ્યા વિના છૂટકે છે જ નહિ.
તમારે મોક્ષે જવું છે ને ? આજે નિર્વાણ કલ્યાણકનો વરઘડે કે. કાઢો ? છે ર ભગવાન જતાં જતાં જે વાત કહી ગયા તે સમજે તે કલ્યાણ થશે. સૌ વહેલામાં છે
વહેલા મોક્ષને પામે તે આશા સાથે પૂર્ણ કરવામાં આવે છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: હાલાર દેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્યામૃતસૂરિભ્ય નમઃ શ્રી શંખેશ્વર મહાતીર્થ શ્રી હાલારી જૈન ધર્મશાળામાં
ત્રણ માળના ભવ્ય જિનાલયમાં જમન સિલવરના ૪૧ ઈચના શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથજી આદિ જિનબિંબની
અંજનશલાકા પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ નિશ્રાદાતા-હાલાર દેશદ્ધારક પૂ.આ.શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પડધર પ્રાચીન - સાહિત્ય દ્વાર પૂ.આ.શ્રી વિ. જિનેન્દ્ર સૂ. મ. પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર
વિજયજી મ. આદિ. મહત્સવને પ્રારંભ-સં. ૨૦૫૫ પિષ વઢ ૧૧ બુધવાર તા. ૧૩-૧-૯ પંચકલ્યાણક ઉજવણી પ્રારંભ- પિષ વ8 ૧૪ શનિવાર તા. ૧૬-૧-૯૯ ૨ દીક્ષા કલ્યાણકને ભવ્ય વરઘોડો-મહા સુત્ર ૩ બુધવાર તા. ૨૦-૧-૯ અંજન શલાકા-મહા સુદ ૩ બુધવાર તા. ૨૦-૧–૯૯ પ્રતિષ્ઠા-મહા સુદ ૫ શુક્રવાર તા. ૨૨-૧-૯ હાલારી ધર્મશાળા,
લિ. શ્રી હર્ષપુષપામૃત જ્ઞાન ભંડાર ટ્રસ્ટ પંચાસર રોડ, શંખેશ્વર
શ્રી હા. વી. એ. તપા. જૈન ધર્મશાળા શંખેશ્વર કમિટિ છે