________________
બે વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯–૮–૯૮ :
: ૧૨૫ પણ આ બીચારા દુઃખી હૈયે કરે છે. તે આ વાતમાં તમે હા પાડશે કે મને બેટે ૨ છેપાડશો? હું પણ કહ્યું કે-“સંસારી જીવ છે, લગ્ન પણ કરે, રાજ્ય પણ કરે, મઝા ય છે
કરે. તે બાદ કરવા જેવું જ છે તે તમે મારી પાસે બેસે કે ભાગી જાવ? સાચે
શ્રાવક તે ઉભું થઈ જાય અને મને પણ કહે કે-“આપ ભગવાનના સાધુ નથી લાગતા ! ૨ અમારા સ સારની આપને શી માંડવી છે? અમે ધર્મ કરીએ છીએ કે નહિ તે કેમ છે છે છતા નથી. તમે તેમ કરે ખરા?
- આજે સંસારના સુખી લેકે ખુબ ખુબ આરંભ અને પરિગ્રહ મરેથી વધાર્યા : 0 જ કરે છે તેઓ મુશીબતે મરવાના છે અને રોઈ રોઈને મરવાના છે તથા દુર્ગતિમાં ૨ જવાના છે. અહીં આવનારા દુર્ગતિમાં જાય તે અમને ગમે ? અમારું એક જ છે. જ કામ છે કે – સંસાર તમને ગમે છે તે ન ગમતે કરે, મોક્ષની ઈચ્છા પેદા કરવી, કે જ સાધુ થવાની ઈચ્છા પેદા કરવી, સાધુ ન થઈ શકે તો સાધુ થવા માટે શ્રાવક થવાની છે છે ઈચ્છા પેઢા કરવી. છે તેનાથી ઉલટું જે અમે બોલીએ તે અમે પણ પાપ છીએ અને તમે મઝેથી
સાંભળો તે તમે પણ પાપ છો ! અમારે તમને સુધારવા છે. તમારે અમે બગડયા છે એ જ તે અમને સુધારવાના છે જે અમે પણ ભૂલીએ તે. તમે “ઈચ્છામિ ખમાસમણે બોલે જ
છો તે અમને રાજી કરવા બોલે છે તમારાં વંદનથી ખુશી થાય તે સાચે સાધુ ૨ શિક નથી. તમે અનીતિથી ખુશી થાવ તે તમે પણ પાપી છે, ધમી નથી ! તમારી અની- છે આ તિથી અમે ખુશી થઈએ તો અમે મહાપાપી છીએ. ભગવાને કેઈને પક્ષપાત કર્યો ?
નથી. !
ભગવાન કહી ગયા છે કે – અર્થ અને કામ એ બે નામના પુરુષાર્થ છે, કરવા છે જેવા નથી. અનર્થકારી છે. આ સંસાર અનંત દુઃખમય છે. મેક્ષ અનંત સુખમય છે. આ
સંસાર છોડી મોક્ષે જવા માટે ધર્મ જ કરવા જેવો છે. ધર્મ તે સાધુપણું જ ધર્મ છે. એ જ શ્રાવકપણું ધર્મો ધર્મ છે. તેમાં ધર્મ સરસવ જેટલો છે અને અધર્મ મેરૂ જેટલું છે.
અમારી પાસે જે આવે તેને કહીએ કે – સાધુપણું તે જ ધર્મ છે. હિંસા-જૂઠ-ચોરી–
અબ્રહ્મ અને પરિગ્રહ આ પાંચે પાપોને મનથી, વચનથી, કાયાથી સ્વયં કરે નહિ, બીજા છે જ પાસે કરાવે નહિ, જે કરતા હોય તેને અનુમે દે નહિ તે સાધુ ધર્મ છે. તે સાધુ : $ ધર્મ ન જે તે હોય તેને શ્રાવક ધર્મ પણ અપાય નહિ. આપીએ તે અમે પણ જ પાપને ભાગી બનીએ. પણ જે કહે કે – “ધર્મ તે સાધુપણું જ છે, તે સાધુધર્મ છે છે જ કરવા જેવું છે પણ તે કરવાની શક્તિ નથી પણ શ્રાવપણું સ્વીકારી તે સાધુધર્મ છે