________________
| ૧૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ) છે મઝેથી તે સુખ ભેગવે તે તે મરીને કયાં જાય? દુનિયાનું સુખ મથી ભેગવતે જ ભગવતે મરે તે કાં નરકમાં જાય કાં તિર્યંચમાં જાય. કે મરવાનું નક્કી જ છે. જન્મે તે બધા જ મરે. તે મરીને ક્યાં જવું છે? દુર્ગ2 તિમાં કે સદૃગતિમાં જવું છે? સંસારના સુખ અને સંપત્તિ માટે પાપ કરીને જીવે છે અને તેમાં જ મઝા કરે તે બધા મરીને ક્યાં જાય? નરકમાં કે તિર્યંચમાં જાય. તમારે જ ત્યાં જવું છે? તે આ સંસારમાં મઝાથી બેઠા છે કે દુઃખથી બેઠા છો ?
ભગવાન જતાં જતાં કહી ગયા છે કે-અનર્થકારી “અર્થ-કામ” એ બે નકામા જ પુરૂષાર્થ છે, કરવા જેવા નથી, કરવા પડે તે ન છૂટકે કરે તે તે હજી બચી જાય. છે આજે તમારે વેપારાદિ કરવા પડે છે કે મથી કરો છો? પૈસા કમાવવા પડે છે તે
ગમે છે કે નથી ગમતું? કર્મ યુગે કરવું પડે છે ને ? તે ઈચ્છાથી કરતા હો તો તે 8.
મહામિથ્યાષ્ટિ જ કહેવાય. વેપારાત્રિમાં તે અનીતિ કર્યા વિના ચાલે નહિ, “હું તે છે ૨ અનીતિ કરવાને છે તેમ કહે તે જૈનકુળમાં જન્મેલો કહેવાય? વેપારીને ગ્રાહક કહે છે કે–શેઠ તમે લુચ્ચા છે. તે શેઠ હસે છે અને ઉપરથી તેને સમજાવે છે કે “તને ઠગું' છે તેમ કહીને ઠગે તે તે શ્રાવક છે?
: તમે કહો કે-સંસારમાં પાપગે રહેવું પડયું છે, પણ રહેવાનું મન નથી. ૬ વેપાર લેભના ચોગે કરીએ છીએ પણ કરવા જેવું નથી. અનીતિ મઝધી કરશે તે ર નરક તિર્યંચમાં જ જવું પડશે, રખડવું પડશે તે ભય લાગે છે? આ ભવ હારી જ ઇ ગયા તે કેટલો કાળ રખડવું પડશે તે જાણે છે ? વખતે અનંતકાળ પણ નીકળી જાય. . આ આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મોક્ષે ગયા. તેમની પાછળ
બીજા તેમનાથી અસંખ્યાત ગુણ છે ધર્મ પામી, સારી રીતે આરાધી મેક્ષે ગયા છે પણ આપણે રખડી ગયા. અમને ય જે ખાવા-પીવામાં, માન-પાનાદિમાં મઝા આવે છે
તે અમારા માટે ય નરક-તિયચ ગતિ છે. તમને દુનિયાનું સુખ ગમવું ન જોઈએ, ૬
અમને ખાન-પાન અને માન-પાના િગમવા ન જોઈએ. આજે તે ખાન-પાન અને ૨ ૬ માન-પાનાદિ માટે સાધુ શું કરે છે, શ્રાવક શું કરે છે, તેનું વર્ણન થાય તેમ નથી. આ છે વર્ણન કરીએ તે ઉભા જ થઈ જાય તેવું છે ! છે હું રોજ સાધુપણાને ઉપદેશ આપું છું. તે ઘણા પુછે છે કે-આ બધા સાધુ કે એ કેમ થતા નથી ? હું કહું છું કે-આ બધાને ન છૂટકે સંસારમાં રહેવું પડયું છે, હું જ રહેવાનું મન નથી. સાધુ થવાનું મન છે પણ કમ તેઓને ન છૂટકે પાપ કરાવે છે